પથરી તેમજ પેસાબના રોગ માટે આ વનસ્પતિ રામબાણ ઇલાજ છે

પરિચય: આ વનસ્પતિ વગડાઉ હોવાથી  તે ચોમાસા માં આપમેળે ઉગી નીકળે છે.લાંબડી ના છોડ ખેતરો માં પણ ઘાસની સાથે ઉગી નીકળે છે.લાંબડી ના છોડ ઉપર ધોળા રંગ ના જુમખા આવે છે.તેમાં એના બીજ આવે છે.લાંબડી ની બીજી જાત લાલ રંગ ની હોય છે.

પથરી એ એક પેટમાં થતી બિમારી છે. મહીલાઓ કરતા પુરુષોમાં સૌથી વધારે જોવા મળે છે. 20 થી 30 વર્ષના લોકોમાં સૌથી વધારે જોવા મળે.

પથરીના લક્ષણ આ પ્રમાણે છે:(1) જ્યારે શરીર માં કેલ્શિયમનુ પ્રમાણ વધી જાય છે ત્યારે તે કીડનીનુ કાર્ય રોકે છે, કીડની વધારાના પદાર્થને શરીરમાંથી મૂત્ર સ્વરૂપે બાર કાઢે છે. આમ ન થવાથી પથરી થાય છે. (2) અસંતુલિત આહાર લેવાથી તથા એક જગ્યાએ બેસી રેવાથી પણ પથરી થાય છે.

પથરી નાબૂદ કરવાના ઈલાજ: (1) વધારે પ્રમાણમાં પાણી પીવાથી દૂર હોય છે. (2) પથ્થરચટાના પાંદડા 10 લેવાના પછી દોઢ ગ્લાસ પાણીમાં તેને ઉકળવાના જ્યા સુધી પાણી ઘાટુ ન થઈ જાય. ઠંડુ થઈ જાય પછી તેને પીવાનુ.આવુ 10 થી15 દિવસ પીવાનુ. તેને પીધા પછી 40 મિનિટ કાઈ જ ખાવુ નહિ.

Leave a Comment