માથાનો દુખાવો કેટલો પણ ભયંકર કેમ ના હોય ઝડપથી સારૂ કરી દેશે, આ રામબાણ ઇલાજ

માથાનો દુખાવો: મોટાભાગના લોકોને ક્યારેક માથાનો દુખાવો થાય છે અને તે કેટલીકવાર તદ્દન અસુવિધાજનક હોઈ શકે છે. પરંતુ, મોટાભાગના દુખાવા માત્ર થોડા સમય માટે કાર્યક્ષમતા ઘટાડનારા હોય છે.

સામાન્યપણે માથાનો દુખાવો થોડા સમય માટે હોય છે અને પોતાની મેળે મટી જાય હોય છે. જોકે, દુખાવો ચિંતાજનક હોય તો, તમારા ડૉક્ટરનો સંપર્ક કરતા ખચકાશો નહીં. કોઈપણ પ્રકારના તીવ્ર, વારંવાર થતા કે તાવની સાથે થતા માથાનો દુખાવોની ડૉક્ટરે તપાસ કરવી જોઇએ.

જેની આદત છોડાવવી ખુબ જ મુશ્કેલ પડે છે અને માથાના દુખાવાને દુર કરવા માટે દવાઓ નું સેવન કરવું શરીર માટે ખુબ જ નુકસાન કારક સાબિત થઇ શકે છે. અને તેનાથી બીજી અનેક બીમારીઓ પણ થઈ શકે છે. એટલા માટે આજે અમે તમને માથાના દુખાવાના Head pain ઘરેલું રામબાણ ઈલાજ જણાવા જઈ રહ્યા છીએ અને તેનાં થી તમારા શરીર ને કોઈ જ નુકસાન નહી થાય.

ઘરેલું નુસખા બનાવવા માટેની સામગ્રી : માથાના દુખાવાને તરત જ ખતમ કરવા માટે આપણ ને અજમાની જરૂર પડશે, જે દરેક ઘરના રસોઈ ઘરમાં આસાની થી મળી રહે છે.

ઘરેલું નુસખા Hardly nushkha બનાવવો ખૂબ જ સરળ છે. સૌ પ્રથમ એક ચમચી અજમા લઈ તેને તવા પર હલકા ફૂલકા શેકી લેવા અને પછી એક મુલાયમ કાપડમાં કાઢી લેવા. ત્યાર બાદ તેની એક પોટલી બાંધી લેવી. એ બાંધેલી પોટલીમાં અજમા થોડા થોડા ગરમ હોવા જોઈએ. આ છે ઘરેલું નુસખો.પછી જયારે પણ માથાના દુખાવાની સમસ્યા થાય ત્યારે આવી રીતે અજમાની પોટલી બનાવીને સુંઘવી જોઈએ.

અજમા ની પોટલી agmani potluck ત્યાં સુધી સુંઘવી જ્યાં સુધી આ પોટલી ઠંડી ના પડી જાય.આ ઉપાયને કરવાથી માથા નો દુખાવો 2 મિનીટ માં જ પૂરો થઈ જશે. આ એક અજમાવેલો ઘરેલું નુસખો છે. માથાના દુખાવા થી પરેશાન લોકો આ નુસખાનો ઉપયોગ  એક વાર જરૂરથી કરવો જોઈએ. જેનાથી માથાનો દુખાવો head pain ક્યારેય થશે નહી અને એકદમ દુર થઇ જશે.

read this

બાળકોને પસંદ આવે તેવા નાસ્તાની રેસીપી

નાસ્તાના બનાવો અેકદમ ટેસ્ટી અને કરકરા ફુલવડી

તીખા ઘૂઘરા અને સમોસા આ રીતે ઘરે બનાવશો તો બહાર ખાવાનું ભૂલી જશો : અહીંયા

નાસ્તામાં બનાવો ચટાકેદાર નવરત્ન ચેવડો રેસીપી તમારી બહેનપણી સાથે જરૂર શેર કરજો

નાસ્તામાં બનાવો બિસ્કીટ ભાખરી….. બનાવવાની રેસિપી

નાસ્તામા બનાવો ચટપટા વટાણા

સુરતના પ્રખ્યાત કુંભણીયા ભજીયા બનાવવાની રીત : અહીંયા ક્લિક કરો

સિક્રેટ ટીપ્સ સાથે બનાવો કંદોઈ જેવા ભાવનગરી ગાંઠિયા

બાળકોને પાલક ખવડાવવાનો એક નવો તરીકો બનાવો પાલકની ક્રિસ્પી ચકરી

સાંજનું ભોજન બનાવો અલગ અલગ સેડ્યુલ સાથે : અહીંયા ક્લિક કરો

કાઠિયાવાડીના પ્રખ્યાત વણેલા ગાંઠિયા અને ફાફડી બનાવવાની રીત

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles