ભાતના પાણીથી આ રીતે નીખારો સુંદરતા વાંચવા માટે અહીં ક્લિક કરો

બ્યુટી ટ્રીટમેન્ટ માટે હાલ 1ભાતના પાણીનો વપરાશ વધી ગયો છે . વાળ અને ત્વચાની ટ્રીટમેન્ટ માટે ફાયદાકારક માનવામાં આવે છે તે વાળના મોઇશ્ચરાઇઝરને લોક કરે છે . તેમજ તેના ઉપયોગથી વાળ વધે છે . માથાની ત્વચાની રૂક્ષતા ઓછી થાય છે .

વિટામિન, ઇ , બી3 અને બીપથી ભરપુર આ પાણીમાં એન્ટીઓક્સિડટનું પ્રમાણ પ્રચુરમ ત્રિામાં હોય છે , જે ત્વચા માટેએક ટોનરનું અને વાળ માટે સીરમનું કામ કરે છે . વાસ્તવમાં ખીમરયુક્ત આ પાણીમાં પ્રોબાયોક્સ ગુણ હોય છે , જે સ્વાસ્થય માટે પણ લાભદાયક છે . ફેટી લિવરની તકલીફમાં આ પોઝિટિવ અસર કરે છે . આ પાણીને પીવાથી જકડાયેલા સાંધા છુટા પડે છે તેમજ વામાં રાહત થાય છે , પાણી બનાવાની રીત | અડધો કપ પાલીશ વગરના ચોખાને ધોવા અને ત્રણ કપ પાણીમાં પલાળી રાખવા , એક થી ચાર દિવસ સુધી તેને આમ જરહેવા દેવું . ત્યાર પછી પાણી ગાળી દેવું . ચોખાની પેસ્ટ બનાવી સ્ક્રબ તરીકે ઉપયોગમાં લેવી , આંબમાં દહીં , હળદર , બદામની પેસ્ટ અને ઓલિવ ઓઇલના થોડા ટીપાં ભેળવવો . ઉપયોગ છે એક કપ ચોખાના પાણીમાં એક નાનો ચમચો મધ અને અસેન્શિયલ ઓઇલના થોડા ટીપા ભેળવવા . સ્વચ્છ વાળમાં લગાડવું અને ૧૫ મિનીટ પછી ધોઇ નાખવું . વાળ ચમકદાર અને રેશમ જેવા બને છે .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles