ઔષધ ખેર ચામડી ગમે એવા ભયંકર રોગ દૂર કરવામાં મદદ કરે છે વાંચો અને શેર કરો

ઓષધી ખેર : એને સંસ્કૃતમાં ખદીર કહે છે . મધ્યમ કદના , ખરબચડી છાલવાળા કાંટાદાર ખેરના વકને પીળા રંગનો ફલો થયા પછી ૨ થી ૪ ઈંચ લાંબી , પાતળી , ચપટી અને ભૂરા રંગની શીંગ થાય છે , વપરાતો કાથો ખેરનાં હાકડામાંથી બને છે , ખેર શીતળ , દાંત માટે હિત ક્રાર , ખંજવાળ , ખસી – ઉધરસ શા | જવું , ગળાનો સોજું અને અરૂચિનો નાશ કરે છે , એ કડવું , તૂરું , મેદનાર . કે , કૃમિનાશ કે , પ્રમેહનો નાશ કરનાર , મોઢાનાં ચાંદી , સોજો , કોઢ . આમ , પિત્ત અને રક્ત રોગો . પાંડુ તેયા ત્વચા રોગો મટાડે છે . ચામડીના રૌગોનું ખેર સૌથી ઉત્તમ ઔષધ  છે ,

( ૧ ) ખેરની છાલનું ચૂરણ ત્રણથી ચાર ગ્રામ સવાર , બપોર , સાંજ પાણી સાથે ફાકવાથી ચામડીના રોગો મટે છે . આખા શરીરે ચામડીનો રોગ પ્રસરી ગયો હોય તો બેરની છાલનો ઉકાળો પાણીમાં નાખી સ્નાન ક૨વું .

( ૨ ) ચામડીમાંથી પાણી . પરુ, લોહી કે કફ ઝમતાં હોય તો ખેરની છાલના ઉકાળાથી ખરાબ ચામડી-વ્રણ ધોવા

( ૩ ) કોઢવાલી કોઈ પણ વ્યક્તિ નાહવા માં , પીવામાં અને આહારમાં ખેરનો જ ઉપયોગ કરે તો તે રોગમુક્ત બને છે . સફેદ કોઢના દર્દીએ લાંબા સમય સુધી સવાર – સાંજ ખેરની છાલનો ઉકાળો પીવો અને ખેરની છાલની ઉકાળો નાખેલો પાણીથી સ્નાન ક૨વું .

( ૪ ) શનૈમેંહ નામના પ્રમેહમાં મૂત્ર ધીરે ધીરે અને થોડું થોડું આવે છે. એ કફથી થાય છે. તથા ક્ષૌદ્રમેહ વાયુથી થાય છે. આ બંને પ્રમેહમાં ૧૦ ગ્રામ ખેરની છાલનો ભુકો બે કપ પાણીમાં ધીમા તાપે અડધાથી પોણા ભાગનું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી, ઠારીને ગાળી રોજ સવાર-સાંજ તાજુ બનાવી પીવાથી લાભ થાય છે.

( ૫ ) ખેરની છાલનો ઉકાળો મોમાં ભરી રાખવાથી દાંતના રોગો , દાંતનો દુખાવો . ૨ક્તસ્ત્રાવ , મોંમાંથી વાસ આવતી વગેરે મટે છે

( ૬ ) ખેરના વૃક્ષની જીવિત સ્થિતિમાં ઝાડની વચમાં કુદરતી રીતે જે કાથો તૈયાર થાય છે તેને ‘ખેરસાર’ કહે છે. દરરોજ સવાર, બપોર, સાંજ છ ચોખાભાર ખેરસાર અડધી ચમચી મધમાં ચાટવાથી હાથીપગુ મટે છે. ખેરસાર તૂરું હોવાથી ગર્ભાશય ઢીલું થઈ ગયું હોય તો તેને સ્વચ્છ કરી શિથિલતા દૂર કરે છે. કસૂવાવડ, અતિ સંભોગ કે પ્રદર જેવી વ્યાધિને લીધે ગર્ભાશય ઢીલું પડી જાય છે. એમાં ખેરસારનો ઉપયોગ આશીર્વાદ સમાન છે, કેમકે એનાથી ગર્ભાશય મજબૂત થાય છે. ખlદel(2ષ્ટ એમાં ખેર મુખ્ય ઔષધ છે. એની માત્રા ચારથી છ ચમચી સવાર-સાંજ. એ મહાકુષઠ-લેપ્રસી, અબુંદ, પાંડુરોગ, કાસ-ઉધરસ, શ્વાસ, કૃમિ, ગાંઠ, સર્વ પ્રકારના કોઢ અને રક્ત બગાડમાં હિતાવહ છે. ખ(ટel(દવટી ૧૦૦ ગ્રામ ખેરસાર તથા કપૂર, સોપારી, જાયફળ, ચણકબાબ અને એલચી દરેક ૨૦-૨૦ ગ્રામના મિશ્રણના બારીક ચૂર્ણમાં પાણી મેળવી ચણાના દાણા જેવડી બનાવેલી ગોળીને ખદિરાદિવટી કહે છે. આ ત્રણચાર ગોળી સવાર, બપોર, સાંજ મોંમાં રાખી ધીમે ધીમે ચૂસવાથી સૂકી ઉધરસ, અવાજ બેસી જવો, મોંમાં ચાદાં, જીભ, દાંત, દાંતનાં પેઢાંની તકલીફ મોળ આવવી વગેરેમાં ફાયદો થાય છે. ખદિરાદિવટી બજારમાં તૈયાર પણ મળે છે.

ખદિરારિષ્ટ : એમાખેર મુખ્ય છે . એની માત્રા ચારથી છ ચમચી સવાર – સાંજ , મહાકુષ્ટ લેપ્રસી . .અરબદ , પાંડુરગ , કાસ ઉધરસ , શ્વાસ , કૃમિ , ગાક , સર્વ પ્રકારના કોઢ અને ૨ક્ત બગાડમાં હિતાવહ છે

ખદિરાદિવટી : 100 ગ્રામ ખેરનાર તથા કપૂર , સોપારી , જાયફળ , ચણકબાબ અને એલચી દરેક ૨૦ – ૨0 ગ્રામના મિશ્રણના બારીક ચૂર્ણમાં પાણી મેળવી ચણાના દાણા જેવડી બનાવેલી ગોળીને ખદિરાદિવટી કહે છે . આ ત્રણ – ચાર ગોળી સવાર , બપોર , સાંજ મોંમાં રાખી ધીમે ધીમે ચૂસવાથી સૂકી ઉધરસ , અવાજ બેસી જવો , મોંમા ચાદાં , જીભ , દાંત , દાંતના પેઢાંની તકલીફ મોળ આવવી વગેરેમાં ફાયદો થાય છે . ખદિરાદિવટી બજાર માં તૈયાર પણ મળે છે .

ખેખેરના વૃક્ષને આછા પીળા રંગનાં ફૂલો થયા પછી ૨ થી ૪ ઈંચ લાંબી, પાતળી, ચપટી અને ભૂરા રંગની શીંગ થાય છે. પાનમાં વપરાતો કાથો ખેરના લાકડામાંથી બને છે. ખેર શીતળ, દાંત માટે હિતકર, ખંજવાળ, ખાંસી-ઉધરસ, ગળું બેસી જવું, ગળાનો સોજો અને અરુચિનો નાશ કરે છે. એ કડવું, તૂરું, મેદનાશક, કૃમિનાશક, પ્રમેહનો નાશ કરનાર, મોઢાનાં ચાંદાં, સોજો, કોઢ, આમ, પિત્ત અને રક્તના રોગો, પાંડુ તથા ત્વચા રોગો મટાડે છે. ચામડીના રોગોનું ખેર સર્વોત્તમ ઔષધ છે. ખેરની છાલનું ચૂર્ણ ત્રણથી ચાર ગ્રામ સવાર, બપોર, સાંજ પાણી સાથે ફાકવાથી ચામડીના રોગો મટે છે. આખા શરીરે ચામડીનો રોગ પ્રસરી ગયો હોય તો ખેરની છાલનો ઉકાળો પાણીમાં નાખી સ્નાન કરવું. ચામડીમાંથી પાણી, પરુ, લોહી કે કફ ઝમતાં હોય તો ખેરની છાલના ઉકાળાથી ખરાબ ચામડી-વ્રણ ધોવા.

કોઢવાળી કોઈ પણ વ્યક્તિ નાહવામાં, પીવામાં અને આહારમાં ખેરનો જ ઉપયોગ કરે તો તે રોગમુક્ત બને છે. સફેદ કોઢના દર્દીએ લાંબા સમય સુધી સવાર-સાંજ ખેરની છાલનો ઉકાળો પીવો અને ખેરની છાલનો ઉકાળો નાખેલા પાણીથી સ્નાન કરવું.

શનૈમેંહ નામના પ્રમેહમાં મૂત્ર ધીરે ધીરે અને થોડું થોડું આવે છે. એ કફથી થાય છે. તથા ક્ષૌદ્રમેહ વાયુથી થાય છે. આ બંને પ્રમેહમાં ૧૦ ગ્રામ ખેરની છાલનો ભુકો બે કપ પાણીમાં ધીમા તાપે અડધાથી પોણા ભાગનું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી, ઠારીને ગાળી રોજ સવાર-સાંજ તાજુ બનાવી પીવાથી લાભ થાય છે.

ખેરની છાલનો ઉકાળો મોંમાં ભરી રાખવાથી દાંતના રોગો, દાંતનો દુ:ખાવો, રક્તસાવ, મોંમાંથી વાસ આવવી વગેરે મટે છે.

ખેરના વૃક્ષની જીવિત સ્થિતિમાં ઝાડની વચમાં કુદરતી રીતે જે કાથો તૈયાર થાય છે તેને ‘ખેરસાર’ કહે છે. દરરોજ સવાર, બપોર, સાંજ છ ચોખાભાર ખેરસાર અડધી ચમચી મધમાં ચાટવાથી હાથીપગુ મટે છે.

ખેરસાર તૂરું હોવાથી ગર્ભાશય ઢીલું થઈ ગયું હોય તો તેને સ્વચ્છ કરી શિથિલતા દૂર કરે છે. કસૂવાવડ, અતિ સંભોગ કે પ્રદર જેવી વ્યાધિને લીધે ગર્ભાશય ઢીલું પડી જાય છે. એમાં ખેરસારનો ઉપયોગ આશીર્વાદ સમાન છે, કેમકે એનાથી ગર્ભાશય મજબૂત થાય છે. ખlદel(2ષ્ટ એમાં ખેર મુખ્ય ઔષધ છે. એની માત્રા ચારથી છ ચમચી સવાર-સાંજ. એ મહાકુષઠ-લેપ્રસી, અબુંદ, પાંડુરોગ, કાસ-ઉધરસ, શ્વાસ, કૃમિ, ગાંઠ, સર્વ પ્રકારના કોઢ અને રક્ત બગાડમાં હિતાવહ છે. ખ(ટel(દવટી ૧૦૦ ગ્રામ ખેરસાર તથા કપૂર, સોપારી, જાયફળ, ચણકબાબ અને એલચી દરેક ૨૦-૨૦ ગ્રામના મિશ્રણના બારીક ચૂર્ણમાં પાણી મેળવી ચણાના દાણા જેવડી બનાવેલી ગોળીને ખદિરાદિવટી કહે છે. આ ત્રણચાર ગોળી સવાર, બપોર, સાંજ મોંમાં રાખી ધીમે ધીમે ચૂસવાથી સૂકી ઉધરસ, અવાજ બેસી જવો, મોંમાં ચાદાં, જીભ, દાંત, દાંતનાં પેઢાંની તકલીફ મોળ આવવી વગેરેમાં ફાયદો થાય છે. ખદિરાદિવટી બજારમાં તૈયાર પણ મળે છે

Leave a Comment