Friday, November 22, 2024
Google search engine
Homeહેલ્થ ટીપ્સદરરોજ આ વસ્તુનુ સેવન કરવાથી ફેફસાંનાં કેન્સરનું જોખમ ઘટે છે વાંચો...

દરરોજ આ વસ્તુનુ સેવન કરવાથી ફેફસાંનાં કેન્સરનું જોખમ ઘટે છે વાંચો અને શેર કરો

ફાઈબર Fiberઅને દહીં લેવાથી ફેફસાંનાં કેન્સરનું cancer જોખમ ઘટે છે.અમેરિકા, યુરોપ Yurop અને એશિયાનાં 14 લાખ લોકોનાં ડેટાને આાધારે આ સિસર્ચ કરવામાં આવ્યું હતું ડાયટમાં હાઈ ફાઈબર અને દહીંનું સેવન કરવાથી. ફેફસાંનાં કેન્સર નું જોખમ 33% ઘટાડી શકાય છે….ફાઈબર ડાયટનાં Fiber Diat ઘણા ફાયદા રહેલાં છે. તેનાથી ફેફસાંનાં કેન્સર નાં જોખમ ઘટાડી શકાય છે. યુરોપમાં થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. રિસર્ચ મુજબ હાઈ ફાઈબર અને દહીં નું સેવન કરવાથી ફેફસા નાં કેન્સરનાં જોખમ ને 33% ઘટાડી શકાય છે…અમેરિકા, યુરોપ અને એશિયાનાં Asia 14 લાખ લોકોનાં ડેટાને આાધારે આ સિસર્ચ કરવામાં આવ્યું હતું. આ તમામ લોકોને તેમના ડાયટમાં લેવાતા ફાઈબર અને દહીંની માત્રાને આધારે 4 ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા હતા.. આ તમામ લોકોનાં ડાયટ Diat પ્લાનની તેમનાં ફેફસાંનાં પર થતી અસર નું અવલોકન કરવામાં આવ્યું હતું.. રિસર્ચમાં સામે આવ્યું કે ડાયટ માં હાઈ ફાઈબર high fiber અને દહીંનું curd સેવન કરતા લોકોમાં અન્ય લોકોની સરખામણીએ ફેફસાંનાં કેન્સરનું જોખમ 33% ઓછુંજોવા મળેછે.જામા ઓન્કોલોજી નામની મે ડિકલ જર્નલમાં આ રિસર્ચ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. સાઉથ કોરિયાની સેઉલ નેશનલ યુનિવર્સિટીનાં રિસર્ચર ડો. જા જેઓંગ આ રિસર્ચના લીડ ઓથર છે.રિસર્ચમાં સામેલ ઓથર શ્યાઓ શુ જણાવે છે કે, ‘અમારા રિસર્ચના પરિણામ અમેરિકાની 2015-2020ની ડાયટરી ગાઈડલાઈનને સપોર્ટ કરે છે’……..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments