શુ દેશી ઘી ખાવાથી ખરેખર વધે છે વજન ઉતારવા માટે રોજ ખાવ આ રીતે ઘી

દેશી ઘી ખાવુ આરોગ્ય માટે લાભકારી હોય છે. પણ વાત જ્યારે વજન ઘટાડવાની હોય તોલોક સૌથી પહેલા ઘી ને ડાયેટમાંથી આઉટ કરે છે. પણ ખરેખર જોવા જઈએ તો ઘી વજન વધારવામાં નહી પણ વજન ઘટાડવામાં મદદ કરે છે. ઘણા લોકોને ભ્રમ હોય છે કે દેશી ઘી માં ફૈટ  હોય છે અને તેનાથી વજન વધે છે પણ તમને જણાવી દઈએ કે દેશી ઘી શરીરમાં ઈમ્યુનિટી બુસ્ટરની જેમ કામ કરે છે. ચાલો આજે અમે તમને બતાવીશુ કે વજન ઘટાડવામાં ધી કેમ અને કેવી રીતે લાભકારી છે. ઘરમાં બનેલુ ઘી છે લાભકારી  જો તમે વજન ઘટાડવા માંગો છો તો માર્કેટને બદલે ઘરમાં બનેલા ઘીનો ઉપયોગ કરો.  ઉલ્લેખનીય છે કે ઘરે બનેલા ઘીમાં ફૉસ્ફોલિપિ ડ્સ જોવા મળે છે.  આ જ કારણ છે કે આ બજારમાં વેચા નારા ઘી કરતા વધુ લાભકારી છે ઘી મોટેભાગે ભારતીય રસોઈ માં ઉપયોગમાં લેવામાં આવે છે. તેમા 99.9 ટકા ફૈટ હોય છે. જ્યારે કે એક ટકા મોઈશ્વર. ઘી સૈટુરેટેડ ફૈટ્સ સાથે તૈયાર કરવામાં આવે છે. તેથી જો તેને રૂમના તાપમાન પર મુકવામાં તો તે ખરાબ નથી થતુ.  ડીએચએનો સારો સ્રોર્સ હોય છે દેશી ઘી  રિર્સચ મુજબ દેશી ઘી માં DLA (ઓમેગા 3 ફૈટી એસિડ Docosahexaenoic Acid)ભરપૂર માત્રામાં હોય છે જે શરીર માટે લાભકારી છે. તેનાથી ફક્ત ઝાડાપણુ જ નહી પણ ડીએચએ કેંસર, ઈંસુલિન પ્રતિરોધ, ગઠિયા, હાર્ટ એટેક શુગર, આર્થરાઈટિસ જેવી બીમારીઓનો ખતરો પણ ઓછો થાય છે.  એમિનિ એસિડથી ભરપૂર  તેમા ર્હએલ એમિનો એસિડ ફૈટ સેલ્સને સંકોચવામાં મદદ કરે છે. જેનાથી વજન ઝડપથી ઓછુ થાય છે.  સાથે જ આ શરીરમાંથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢીને બૉડીન ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે.  એટલુ જ નહી તેનાથી વાળ અને હાડકા પણ મજબૂત થાય છે.  અને આંખોની તકલીફ દૂર રહે છે. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles