ડો . માટલીવાળાની જીવન જીવવાની ટ્રેનિંગ સર્જરી વગર વજન ઉતારવામાં સૌથી સફળ જાણો તેના વિશે વધુમાં

અત્યાર સુધીમાં ૧૫૦૦૦ થી વધારે સેમી પેટ ઉતાર્યા છે . ડૉ . માટલીવાળા વિશે | શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીના શિષ્ય એવા ડૉ . માટલીવાળાએ ઓબેસિટી પર ૧૦ વર્ષ રિસર્ચ કરીને વિકસાવેલી સાયન્ટિફિક ફોર્મ્યુલાથી સર્જરી દવા / ભૂખમરા કે આડઅસર વગર અત્યાર સુધીમાં અનેક લોકોના વજન ઉતાર્યા છે . ………..

અમેરિકાના એક બેરિયાટ્રીક સર્જરી કરાવીને આવેલા ૧૨ . ૭ કિલોના દર્દીનું વજન જીવન જીવવાની લીધે ઉતરતું નહોતું . તેને જીવન જીવવાની સાચી રીત શીખવાડતા માત્ર ૧૨ જ દિવસમાં ૮ કિલો વજન ઉતર્યું હતું . રૂસ્તમપુરાના સિંગાપુરીવાડી કોમ્પલેક્ષમાં તેમને મળી શકો છો …………..

ડો . માટલીવાળાની જીવન જીવવાની ટ્રેનિંગ સર્જરી વગર વજન ઉતારવામાં સૌથી સફળ ફિટનેસ |

સુરત તમારો જન્મ થયો તે અત્યાર સુધી તમે જીવી રહયા છો . જીવવું ફરજીયાત છે માટે તમે જીવી રહયા પણ કેવી રીતે જીવવું એ તમને કોઈએ શીખવાડયું નથી . તેથી જ તમે જીવન જીવવામાં કોઈક ને કોઈક ભૂલ કરી રહયા છો કે જેને લીધે મેડિકલ સાયન્સના કોઈક ને કોઈક નિયમ રહયા છે જેનાથી તમારું વજન વધે છે . ……….

મોટર ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કુલની જેમ પણ એક વજન ઉતારવાની કુલ જેમાં મેડિકલ સાયન્સના દરેક પ્રિન્સીપલ તમને શીખવવામાં આવે છે ………..

ને સાથે એવી ટ્રેનિંગ આપવામાં આવે છે કે જેનાથી એકવાર વજન ઉતરે પછી તમે આજીવન એને જાળવી શકો જેના માટે દરરોજ દોઢ થી બે કલાકે કાઢીને અહીં આવવાનું હોઈ છે . કેટલા દિવસ આવવું પડશે એના માટે સૌથી પહેલા ચેક – અપ કરવામાં આવે છે તમારી જરૂરીયાત અને બજેટને આધારે તમારો ટ્રીટમેન્ટ પ્લાન નકકી કરવામાં આવે છે ……..

રીઝલ્ટના વિડીયો Google પર Dr . Matliwala સર્ચ કરો હેલ્પલાઈન નંબર 98 254 254 87 પર કોલ કરો .

અત્યાર સુધીમાં ૧૫૦૦૦ થી વધારે સેમી પેટ ઉતાર્યા છે . ડૉ . માટલીવાળા વિશે |

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીના શિષ્ય એવા ડૉ . માટલીવાળાએ ઓબેસિટી પર ૧૦ વર્ષ રિસર્ચ કરીને વિકસાવેલી સાયન્ટિફિક ફોર્મ્યુલાથી સર્જરી દવા / ભૂખમરા કે આડઅસર વગર અત્યાર સુધીમાં અનેક લોકોના વજન ઉતાર્યા છે .

અમેરિકાના એક બેરિયાટ્રીક સર્જરી કરાવીને આવેલા ૧૨ . ૭ કિલોના દર્દીનું વજન જીવન જીવવાની લીધે ઉતરતું નહોતું . તેને જીવન જીવવાની સાચી રીત શીખવાડતા માત્ર ૧૨ જ દિવસમાં ૮ કિલો વજન ઉતર્યું હતું .

રૂસ્તમપુરાના સિંગાપુરીવાડી કોમ્પલેક્ષમાં તેમને મળી શકો છો .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles