ડુંગળી ખાવામા તીખી પણ ફાયદા મીઠા હોય છે

‘ કાચી ડુંગળી માં વધારે માત્રા માં ‘ ફાઈબર હોય છે જે પેટ ની અંદર ‘ ચોટી ગયેલા ખોરાક ને બહાર કાઢવામાં ‘ આપની મદદ કરે છે . આ પેટને સાફ કરી દે છે . ‘ એટલે જે લોકોને કન્જ ની સમસ્યા રહે છે . ‘ એ લોકો ને કાચી ડુંગળી ખાવી જોઇએ .

‘ નાકમાંથી લોહી નીકળતું હોય તો ‘ કાચી ડુંગળી સુંઘવાથી એ રક્તસ્ત્રાવ – બંધ થઈ જાય છે . આ સિવાય સફેદ ડુંગળી નું ‘ સેવન થી તમને બવાસી ( હેમરસ ) થી ‘ પણ આરામ આપે છે

ડુંગળી માં એમીનો એસીડ અને મિથેઈલ હોય છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરીને | ગુડ કોલેસ્ટ્રોલ ને વધારવામાં ‘ આપની મદદ કરે છે .

ડુંગળી માં સલ્ફર ની માત્રા વધારે હોઈ છે . એ તમને કેટલીય પ્રકાર ના કેન્સ૨ થી બચાવી શખવામાં તમારી મદદ કરે છે . ‘ કાચી ડુંગળી ખાવાથી પેટ , કોલોન , ફેફડા , અને ‘ પ્રોસ્ટેટ કેન્સર બધા નો ખતરો ઓછો રહે છે . ‘ યૂરીન થી જોડાયેલી બીમારી પણ ‘ કાચી ડુંગળી ખાવાથી સારી થઈ જાય છે .

‘ સલ્ફર ના કારણે ડુંગળી ને કાપવાથી આંખો માં ‘ આંસુ આવી જાય છે . આ નાક દ્વારા શરીર માં ‘ પ્રવેશ કરે છે . સલ્ફર માં હાજ૨ એક તેલ ( એનીમિયા ની બીમારી માં મદદગાર થાય છે . ‘ ડુંગળી ને પકવવા થી આ નષ્ટ થઈ જાય છે .

કાચી ડુંગળી ‘ વધારે બ્લડ પ્રેશરને નોર્મલ કરવામાં આપની મદદ કરે છે . આ બંધ લોહી ધમનીઓ ખોલી દે છે જેનાથી ‘ હદય ની બીમારી થવાની સંભાવના ઓછી થઈ જાય છે . ‘ સર્દી – તાવ અને કફ માં પણ કાચી ડુંગળી ‘ બહુ મદદ કરે છે . તમારે ખાલી કાચી ડુંગળી નો ‘ સ બનાવીને એનું સેવન કરવાનું છે . ‘ તમે ડુંગળી ના સ માં ગોળ કે મધ પણ મિલાવી ‘ શકો છો . એનાથી ગળા ની ખશશ પણ દુર થઈ જાય છે .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles