કમરની ચરબી ઘટાડવા શું ખાવું અને શું નહીં તેની માહિતી વાંચો

બિસ્કીટ નહીં પરાઠાખાઓ બિસ્કીટમાં ખાંડ અને મેંદાનું પ્રમાણ વધુ હોય છે . જ્યારે પરાઠામાં ઘઉંનો લોટ હોય છે , જે આયર્ન અને ફાયબરથી ભરપૂર હોય છે . dighscom

ફૂટ જ્યુસ નહીં દૂધપીવો આપણાં શરીરનું 99 % કેલ્શિયમ હાડકાં અને દાંતમાં હોય છે . કેલ્શિયમ હાડકાં મજબૂત બનાવે છે એટલે દૂધ પીવું વધુ સારું છે .

ફ્રાઇડ ફૂડનહીં રોટલી – શાકખાઓ . ફ્રાઇડ ફૂડમાં ફેટ અને કેલરીઝ હોય છે . જ્યારે રોટલી – શાક પોષણથી ભરપૂર હોય છે અને તેને ખાવાથી પેટભરાય જાય છે .

વડાપાંવનહીં ઇડલીસાંભર વડાપાંવમાં મેંદો , બટર અને તેલનો છૂટથી ઉપયોગ થાય છે . જ્યારે ઇડલીમાં એનર્જી અને સાંભરમાં પ્રોટીન હોય છે , જે હેલ્થ માટે ફાયદાકારક છે .

હાઇટરાઇસ નહીં બ્રાઉન રાઇસ ખાઓ 1કપ રાંધેલા બ્રાઉન રાઇસમાં 4 ગ્રામ ફાયબર હોય છે . જ્યારે કપ રાંધેલા હાઇટરાઇસમાં ગ્રામ ફાયબર હોય છે .

મિલ્ક ચોકલેટ નહીં ડાર્ક ચોકલેટ _ ખાઓ ડાર્ક ચોકલેટમાં મિલ્ક ચોકલેટની સરખામણીમાં ઓછી ખાંડ હોય છે . તેમજ ડાર્ક ચોકલેટનો સ્વાદલાંબા સમય સુધી મોંમાં રહે છે

ફ્રેન્ચ ફ્રાઇસ નહીં પોપકોને ખાઓ . પોપકોર્નમાં ન્યફ્રાઇઝની સરખામણીમાં 80 % ઓછું ફેટ હોય છે . તેમજ ફાયબરનું પ્રમાણ તેના કરતા વધારે હોય છે .

આઇસ્ક્રીમ નહીં દહીંખાઓ આઇસ્ક્રીમની જગ્યાએ ખાંડવિનાનું દહીંખાઓ . તેને ખાવાથી શરીરને પ્રોટીન , વિટામિનc અને વિટામિન B12 મળે છે .

કોલ્ડડ્રિક નહીં લેમન વોટરપીવો 300ML કોલ્ડડ્રિકમાં 10 ચમચી ખાંડહોય છે . જ્યારે લેમન વોટર પીવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે , સ્કિન ગ્લો કરે છે અને વજન ઘટે છે .

ફૂટયૂસ નહીં આખાફળ ખાઓ જ્યુસમાં ફાયબર્સ ઓછા હોય છે અને ખાંડવધુ હોય છે . જ્યારે ફૂટમાં ઘણા બધા ફાયબર્સ અને નેચરલ શુગર હોય છે .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles