૧૨ વધેલી રોટલી
ચણા નો લોટ
મીઠુ
લાલ મરચુ
હળદર
ખાંડ
લીબુ નો રસ
કોથમીર
લીલા મરચા ની પેર-ટ
• વઘાર માટે:
તેલ
રાઈ
તલ
લીમડો
સૌ પ્રથમ દુધીના છીણને કપડામાં લઇ દાબી લેવું જેથી પાણી નીકળી જાય.
એક બાઉલમાં બ્રેડના ભૂક્કામાં કોબી, દુધી, લીલા મરચાની કટકી, આદુ- લસણની કટકી, લાલ મરચું અને મીઠું ઉમેરી મિક્ષ કરી નાના ગોળ બોલ વાળી લેવા.
મીડીયમ તાપે તેલમાં ગોલ્ડન તળી લેવા.
હવે એક બાઉલમાં સોયા સોસ, ચીલી સોસ, વિનેગર, ટોમેટો સોસ, કોર્ન ફ્લોર અને પાણી ઉમેરી મિક્ષન તૈયાર રાખવું.
હવે એક પેનમાં તેલ લઇ તેમાં આદુ અને લસણની કટકી ઉમેરી સાંતળવી.
પછી તેમાં ડુંગળીમાં મીઠું ઉમેરી સાંતળવી.
હવે તેમાં બનાવેલ મિક્ષન ઉમેરી ઘટ ગ્રેવી થાય ત્યાંસુધી હલાવવું.
ડીશ કે બાઉલમાં મંચુરિયન લઇ ઉપરથી ગ્રેવી રેડવી.
કોથમીર અને ડુંગળીથી ગાર્નીશ કરવું.
-તો તૈયાર છે બ્રેડ મંચુરિયન.
નોંધ:
જૈન કરવા હોય તો લસણ ડુંગળી નહિ ઉમેરવાની.
મંચુરિયનના મિક્ષનમાં ગાજર, કેપ્સીકમ ઘરમાં અને જે સીઝન હોય તે પ્રમાણે ઉમેરી શકાય.
ગ્રેવી બનાવતી વખતે લીલી ડુંગળી ઉમેરવાથી વધારે સારું લાગે છે પણ સીઝન ન હોય તો તેના વગર ચાલે.
૧૧-૧૨ જેવા મંચુરિયન બનશે.