Gujarati health દહીંના અઢળક ફાયદા છે . એ વિશે તમામ લોકો માહિતગાર છે. ખાસ કરીને ગરમીની ઋતુમાં દહીં
સ્વાસ્થ્ય માટે બહુ લાભદાયક હોય છે દહીંમાં કેલ્શિયમ પ્રોટીન લેક્ટોઝઆયર્ન ફોસ્ફરસ વગેરે જેવા રાસાયણિક પદાર્થો સામે લ હોય છે, જે આપણાં શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે દહીં પેટને ઠંડું રાખવામાં પણ મદદ કરે છે અને એસિડિટીની સમસ્યામાં રાહત આપે છે.દહીંથી થતા ફાયદાની સૂચિમાં એક વધુ ફાયદો ઉમેરાયો છે.તા જેતરમાં જ એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે દહીં કેન્સર સામે લડવામાં પણઉપયોગી સાબિત થાય છે અભ્યા સ અનુસાર એવા પુરુષો જે અઠવાડિ યા માં બેથી વધુ વખત દહીં ખાતાં હોય તેમનામાં કોલન કેન્સર થવાનું જોખમ 26% ઓછું થઈ જાય છે. તેમજ દહીં ખાવા થી શરીરને પણ અન્ય ઘણા ફાયદા થાય છે.
Helth tips હૃદય માટે દહીં બહુ ફાયદાકારક છે.કોલેસ્ટેરોલ ની . અધિક માત્રા લોહી પરિભ્રમણને અસર કરે છે. દહીં લોહી માં બનતાં કોલેસ્ટેરોલની માત્રા ઘટાડે છે અને બ્લડ . . પ્રેશરની સમસ્યા દૂર રાખે છે. આ સાથે જ હૃદય રોગથી પણ છૂટકારો અપાવે છે તાણ ઘટાડવા માટે પણ દહીં વપરાશ ખૂબ ફાયદા કારક છે, કારણ કે દહીં ખાવા . ની અસર મગજ પર થાય છે . તેથી, ડોક્ટર્સ પણ દરરોજ દહીં ખાવા ની સલાહ આપે છે . આ ઉપરાંત, દહીં ખાવાથી થાક નથી અનુભવાતો. દહીં શરીર ને ઊર્જાથી ભરી દે છે.દહીંને મધ સાથે સવારે અને સાંજેખાવા થી મોઢાંમાં પડેલા ચાંદથી રાહત મળે છે. દિવસમાં બેથી ત્રણ વાર દહીં અને મધ મિક્સ કરીને ચાંદા પર લગાવાથી તે ઠીક
થઈ જાય છે. મધ ન હોય તો માત્ર દહીં પણ મોઢામાં પડેલા ચાંદા માટે ફાયદાકારક સાબિત થાય છે.દરરોજ દહીં ખાવાથી પાચન પ્રક્રિયા યોગ્ય રહે છે પાચનક્રિયા . માં ગરબડ થવાથી શરીર માં અનેક સમસ્યા ઊભી થાય છે. તેથી, દહીંનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે બહુ સારો છે.દહીં ખાવાથી શરીરની ચરબી ઘટે છે. દહીંમાં રહેલું કેલ્શિયમ શરીર ફૂલતાં અટકાવે છે, જેનાથી સ્થૂળતા ઘટે છે. તેમજ દહીં વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.દહીંમાં મળતું કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાં અને દાંતને સુરક્ષિત કરે છે. તેથી દાંત અને હાડકાં માટે દહીં ખાવું સારું છે.