બજાર જેવા મસાલા ઘરે બનાવવાની રીત | પાવભાજીનો મસાલો બનાવવાનો રીત | masalo banavvani rit

masalo banavvani rit: આજનો જમાનો એવો છે બધી વસ્તુ બજારમાંથી આસાનીથી મળી જાય છે એટલે મહિલાઓ ઘરે કઈ મસાલા ઘરે બનાવવાની તકલીફ કરતી નથી હોતી પરંતુ જો તમે એક વખતે ઘરે આ રીતથી મસાલો ઘરે બનાવશો તો વારંવાર ઘરે બનાવશો અને બજારનો મસાલો ભૂલી જશો

બજાર જેવો પાવભાજીનો મસાલો બનાવવાની રીત | pavbhaji masalo banavvani rit

પાવભાજી મસાલો ઘરે બનાવી લેશો તો બજારમાંથી ક્યારેય નહીં લેવો પડે પાવભાજી બનાવતી વખતે જો તમે આ મસાલો એડ કરશો તો ઘરના બધા ખાતા રહી જશે તો ખૂબ જ સારી રીતે અને ઇન્ગ્રિડિયન્ટ ના પરફેક્ટ માપ થી ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસિપી

પાવભાજીનો મસાલો ઘરે બનાવવા જરૂરી સામગ્રી:

  • 25 ગ્રામ જેટલા આખા ધાણા
  • 12 નંગ જેટલા સૂકા લાલ મરચા
  • અડધી ચમચી આખા મરીના દાણા
  • 15 નંગ જેટલા લવિંગ
  • 10 ગ્રામ જેટલું આખું જીરું
  • 10 ગ્રામ જેટલી લીલી વરિયાળી
  • દોઢ ઇંચ જેટલો તજનો ટુકડો
  • એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • ત્રણ એલચી
  • એક મોટી ચમચી આમચૂર પાવડર

એકદમ સ્ટ્રીટ પાવભાજીના સ્વાદ માટે તેનો પરફેક્ટ પાઉભાજી મસાલો બનાવવા માટે મેં ય મીડિયમ ગેસની ફ્લેમ પર જાડા તળિયાવાળું નોનસ્ટિક પેન રાખેલું છે અહીંયા તમારે નોનસ્ટિક પેન કે પછી કોઈપણ જાડા તળિયા વાળું વાસણનો ઉપયોગ કરવો જેથી મસાલા એકદમ સારી રીતે ડ્રાય રોઝ થઈ શકે હવે તેમાં વન થર્ડ કપ એટલે કે વજનમાં 25 ગ્રામ જેટલા આખા ધાણા એડ કરી દઈએ સાથે મેં 12 નંગ જેટલા સૂકા લાલ મરચા ના ડીટીયા કાઢીને તેમાંથી બી નો ભાગ કાઢી લીધો છે તેને એડ કરી દઈએ સાથે મેં 15 નંગ જેટલા લવિંગ લીધા છે તેને એડ કરી દઈએ સાથે અડધી ચમચી જેટલા આખા મરીના દાણા બે મોટી ચમચી એટલે કે વજનમાં 10 ગ્રામ જેટલું આખું જીરું.

બે મોટી ચમચી એટલે કે વજનમાં 10 ગ્રામ જેટલી લીલી વરિયાળી દોઢ ઇંચ જેટલો તજનો ટુકડો તેને એડ કરી દઈએ સાથે ત્રણ એલચીના મેં દાણા કાઢી લીધા છે તેને પણ એડ કરી દઈએ હવે બધી જ વસ્તુને મીડીયમ ગેસની ફ્લેમ પર ડ્રાય રોસ્ટ કરી લઈએ કરવાથી મસાલામાં થોડો પણ હોય તેનો ભાગ નથી રહેતો જેને લીધે આપણો મસાલો લાંબા સમય સુધી સારો રહે છે તો લગભગ પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મસાલા એકદમ સારી રીતે ડ્રાય રોસ થઈ ગયા છે અને આ રીતે ધાણાનો કલર પણ સેજ ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયો છે મીન્સ આપણા મસાલા એકદમ સારી રીતે ડ્રાય રોઝ થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મસાલાને થોડીવાર ઠરવા દઈએ અહીં આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગરમા ગરમ બધી વસ્તુને નથી પીસવાની.

થોડીવાર ઠરવા દેવાની છે તો લગભગ પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને બધી જ વસ્તુ એકદમ સારી રીતે ઠરી ગઈ છે હવે તેને પીસવા માટે મિક્સર જારમાં લઈ લઈએ હવે મિક્સર જારમાં એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાથી આપણા મસાલાનો કલર એકદમ બજાર જેવો આવશે તમે કાશ્મીરી લાલ મરચું પાવડર ની જગ્યાએ આખા સુકા કાશ્મીરી લાલ મરચા પણ એડ કરી શકો છો હવે એક મોટી ચમચી જેટલો ડ્રાય મેંગો પાવડર એટલે કે આમચૂર પાવડર એડ કરી દઈએ આમચૂર પાવડર નો સ્વાદ મસાલામાં એકદમ સરસ આવે છે તેથી તે જરૂરથી એડ કરવો. હવે બધી જ વસ્તુને મિક્સર જારમાં એકદમ સારી રીતે પીસી લઈએ તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ એકદમ સારી રીતે પીસાઈ ને આપણો ફટાફટ બજાર જેવો પાવભાજી મસાલો તૈયાર થઈ ગયો છે તો તૈયાર થયેલા પાવભાજી ને મસાલાને એર ટાઈટ કાચની બોટલમાં ભરી લઈએ

જેથી તે લાંબા સમય સુધી સારો રહે તો તમે જોઈ શકો છો કે પાવભાજી મસાલા નો કલર અને સ્વાદ એકદમ બજારમાં મળતા રેડીમેટ પાવભાજી મસાલા જેવો જ આવ્યો છે છે ને બનાવવું એકદમ સહેલું તો હવે ઘરે જ્યારે પણ પાવભાજી બનાવવાનું થાય ત્યારે ઘરે બનાવેલો 100% બજાર જેવા સ્વાદ વાળો પાવભાજી મસાલો ત્રણ મોટી ચમચી જેટલો એડ કરી દેજો તમારી પાવભાજી સ્વાદમાં એટલી ટેસ્ટી બનશે કે ઘરના બધા ખાતા રહી જશે

બજાર જેવો મિલ્ક પાવડર એટલે કે દૂધનો પાવડર | dudh powder no masalo banavvani rit

મિલ્ક પાવડર ઘરે બનાવવું ખૂબ જ આસાન છે તમે પણ તમારા ઘરે ઈઝીલી બનાવી શકશો. હું તમને એકદમ સહેલી રીતથી શીખડાવે આ મિલ્ક પાવડર નો ઉપયોગ તમે કેક ડેઝર કે મીઠાઈ બનાવવા માટે પણ કરી શકો છો બિલકુલ માર્કેટ જેવો જ બને છે તો મિલ્ક પાવડર ની રેસીપી માટે એક લાઇક જરૂરથી આપજો

દુધનો પાવડર ઘરે બનાવવા જરૂરી સામગ્રી:

  • અડધો લીટર દૂધ

સૌપ્રથમ આપણે એક નોનસ્ટિક કડાઈમાં અડધો લીટર દૂધ ગરમ કરવા મૂકીશું મિલ્ક પાવડર બનાવવા માટે આપણે ફૂલ ફેટ દૂધનો જ ઉપયોગ કરીશું. તમારા ઘરે જે પણ દૂધ આવતું હોય તેમાંથી તમે મિલ્ક પાવડર બનાવી શકો છો ફુલ ફેટવાળું હોવું જોઈએ અડધો લીટર દૂધ અને ગરમ કરવા મૂક્યું છે દૂધ ગરમ થઈ જાય એટલે આપણે એને સતત ચલાવતા રહીશું અને દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમને લો ટુ મીડીયમ ઉપર રાખવાની છે અને સતત એને તાવેતાથી ચલાવતા જવાનું છે ફ્રેન્ડ મિલ્ક પાવડર બનાવવા માટે નોનસ્ટી કડાઈનો ઉપયોગ કરજો એટલે દૂધ બળશે નહીં અને મિલ્ક પાવડર નો ટેસ્ટ સારો આવશે દૂધને સતત ચલાવતા જવાનું છે ચારે બાજુથી મલાઈ કાઢીને દૂધની સાથે મિક્સ કરવાની છે

હજી એક મિનિટ માટે આપણે ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીને આને ચલાવીશું પછી આપણે એને એક મિનિટ માટે ચલાવીને કટ કરી લઈએ છે એટલે આપણે ગેસની ફ્લેમને ઓફ કરીશું અને આને આપણે એક થાળીમાં કાઢી લઈશું હવે આને આપણે મિક્સરમાં પીસી લઈએ થોડું પણ મોઈશ્ચર હશે તો મિલ્ક પાવડર સારી રીતે દડાશે નહીં એટલે થોડું પણ મોઈશ્ચર ના રહેવું જોઈએ અને આપણે મિક્સરમાં સારી રીતે પીસી લેવાનું છે હું તમને બતાવું છું ફ્રેન્ડ તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો આ મિલ્ક પાવડર તૈયાર થયો છે સારી રીતે મેં એને દળી લીધું છે

હવે આ મિલ્ક પાવડરને આપણે હાફ કપના મેઝરમેન્ટથી માફ કરી લઈએ 125 ml નો મારી પાસે હાફ કપ છે એડ કરું છું અને એ એકદમ ફુલ ભરાઈ ગયો છે હાફ કપની મેઝરમેન્ટ છે હાફ કપ મિલ્ક પાવડરમાં આપણે બે ટેબલસ્પૂન જેટલું પાવડર સુગર એડ કરવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા મેં મિલ્ક પાવડર નો મેઝરીંગ એટલા માટે કર્યું કે તમને સુગર એડ કરવાની ખબર પડે જો તમે દૂધ માપ વગર લીધું હોય તો પણ તમને ઇઝી થઈ જાય હાફ કપ મિલ્ક પાવડરમાં બે ટેબલસ્પૂન પાવડર સુગર એડ કરવાની છે અને જો તમે દૂધના મેઝરમેન્ટથી જોશો તો અડધા લીટરમાં બે ટેબલસ્પૂન સુગર એડ કરવાની છે તો આપણું આ મિલ્ક પાવડર રેડી છે

દૂધ મસાલાનો પાવડર ઘરે બનાવવાની રીત | milk masalo banavvani rit

ઠંડીમાં ગરમ ગરમ પીવાની મજા આવે એવું મસાલા દૂધ તો આ મસાલા દૂધ આપણે માત્ર પાંચ મિનિટમાં એકદમ પરફેક્ટ માપ સાથે દૂધનો મસાલો ઘરે બનાવીને તૈયાર કરવાના છીએ મસાલા ને એક વાર બનાવી અને તમે મહિનાઓ સુધી કેવી રીતે સ્ટોર કરી શકો

  • 50 ગ્રામ જેટલી બદામ
  • ૫૦ ગ્રામ જેટલા પેસોરી
  • 50 ગ્રામ જેટલા કાજુ
  • જાવંત્રી
  • કેસર
  • સૂંઠનો પાઉડર
  • પાંચ થી છ નંગ મરીના દાણા

આ મસાલા સાથે તૈયાર થયેલું દૂધ એટલું ટેસ્ટી બને છે ને તો બજારમાં તૈયાર પ ેકેટ નો મસાલો ક્યારેય નહીં લાવો તો ચાલો રેસીપી શરૂ કરીએ એકદમ પરફેક્ટ માપ સાથે દૂધનો મસાલો બનાવવા માટે આપણે પેનમાં 50 ગ્રામ જેટલી બદામ લેશો તો તેટલા જ પ્રમાણમાં એટલે કે 50 ગ્રામ જેટલા કાજુ અને ૫૦ ગ્રામ જેટલા પેસોરી 45 છે તો નોર્મલ પિસ્તા કરતા આ પિસ્તા સાયન્સમાં થોડા નાના હોય છે આ પિસ્તા નો ટેસ્ટ એકદમ સરસ હોય છે અને એનો કલર પણ ખૂબ જ સરસ લીલો હોય છે જો તમને ના મળે તો તમે રેગ્યુલર પીસ્તા પણ વાપરી શકો છો અહીંયા તમારે મોડા પીસ્તા વાપરવાના છે સારા પિસ્તા નથી વાપરવાના હવે બસ ત્રણે સામગ્રીઓને સારી રીતે હિમાલ ગેસની ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે શેકી લેશો વાપરવો હોય તો તમે ડ્રાયફ્રુટ ને શેક્યા વગર પણ મસાલો બનાવી શકો છો

આપણે એવી રીતે બનાવીએ છીએ કે તમે એકવાર બનાવી સ્ટોર કરી શકો એના માટે તમારે એટલે કે જે ડ્રાયફ્રૂટ છે એને થોડા શેકવાના જેથી એમાં જે કાંઈ પણ હોય એ બધું દૂર થઈ જાય તો લગભગ બે મિનિટનો છે

જાવંત્રીને પણ હલકી એવી એક મિનિટ માટે મેં શેકી લીધી હવે આપણે બધે સામગ્રીને એક બાઉલમાં કાઢીને અહીંયા મસાલા ને આપણે પિસ્તા પહેલા એકદમ સારી રીતે ઠંડા થવા દેશો લગભગ 10-15 મિનિટ માટે ડ્રાયફ્રુટ ઠંડા કરી રહ્યા છે તો ઠંડા થયેલા આ ડ્રાયફ્રુટમેન્ટ મિક્સર જારમાં ઉમેર્યાઅડધી ટીસ્પૂન જેટલું આપણે કેસર ઉમેરીશું અને સાથે અહીંયા એવી બે સિક્રેટ સામગ્રી ઉમેરીએ છીએ જેનાથી મસાલા વાળું દૂધ પીવાથી અથવા દૂધ કે ડ્રાયફ્રૂટ કી જો તમને ગેસ જોવા પ્રોબ્લેમ થતા હોય તો એમ નહીં થાય તો

એ બે સિક્રેટ સામગ્રીમાં મેં પાંચ થી છ નંગ જેટલા મરીના દાણા અને અડધી ચમચી જેટલો સૂંઠનો પાઉડર ઉમેર્યો છે એકવાર આ બંને સામગ્રી ઉમેરી અને મસાલો જરૂરથી ટ્રાય કરજો અને હવે તમે જોયું હશે ને કે તૈયાર પેકેટમાં આપણે મસાલો દૂધમાં ઉમેરીએ છે એવું ઘરે નથી થતું તો એના માટે તમારે શું કરવાનું ફક્ત 10 રૂપિયાના પેકેટમાં જેમ મિલ્ક પાવડર આવે ને 2 ટેબલસ્પૂન જેટલો આમાં ઉમેરી દેવાનો છે અને સાથે આપણામાં થોડું જાયફળ ઉમેરીશું તો જાયફળથી બહુ સારો એવો આપણા દૂધમાં ટેસ્ટ આવશે હવે મિક્સર નું ઝાડ બંધ કરી અને આપણે મસાલા ને એકદમ સારી રીતે ફલ્સ મોડ પર પીસવાનો છે એટલે કે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને આ રીતે તમારે મિક્સરના બટનને ડાયરેક્શનમાં ફેરવી અને પલ્સ મોડ પર તમારે મસાલાને ક્રશ કરવાનો છે

તે મસાલા નું તેલ બિલકુલ નહીં થાય આપણે જે ડ્રાયફ્રુટ ઉમેર્યા છે ને એનું ઓઇલ બિલકુલ રિલીઝ લઈ જાય અને તમારો જે મસાલો છે ને એ બિલકુલ આ રીતનો ડ્રાય બનશે તમે જુઓ મસાલામાં બિલકુલ મળશે નથી અને પર સ્પષ્ટ કલર સાથે મસ્ત મજાનું આ દૂધનો મસાલો તૈયાર થઈ ગયો છે અત્યારે મસાલામાંથી ખૂબ જ સરસ સુગંધ પણ આવી રહી છે એના કારણે મસાલો ખરાબ થઈ જતો હોય છે તો હવે બસ ટાઈમ મસાલા ને આ રીતે કંટીનરમાં ભરી બહારથી દોઢ મહિના સુધી આઠ મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો અને તૈયાર કરેલા આ મસાલામાંથી એકદમ ફટાફટ મસાલા વાળું દૂધ બનાવવા માટે આપણા રીતે એક વાસણમાં અડધા લીટર જેટલું દૂધ ઉમેરી દેશો એમાં બે ટેબલ સ્પૂન જેટલી સાકર ઉમેરી શો બે ટેબલસ્પૂન જેટલો મસાલો વાપરી રહી છું તમે તમારા સ્વાદ પ્રમાણે દૂધનો મસાલો વધારે કે ઓછો કરી શકો છો મસાલો ઉમેરી એકદમ સારી રીતે મસાલાને દૂધ સાથે મિક્સ કરી દેશો

અને પછી હવે ધીમા ગેસની ફ્લેમ પર બેસી ત્રણ મિનિટ માટે બોલ થવા દેશો ઉકળવા દેશો તો અહીંયા લગભગ બેથી ત્રણ જ મિનિટમાં તમે જો દૂધનો કલર આ રીતે થોડો બદલાઈ ગયો અને દૂધ સરસ મજાનો ઘાટો એવો તૈયાર થઈ ગયો છે તો તમે દૂધનો મસાલો બનાવતા સમયે થોડો મિલ્ક પાવડર ઉમેરશો ને તો દૂધનો સ્વાદ એકદમ સરસ લાગશે અને સાથે દૂધ એકદમ ફટાફટ ઘાટો તૈયાર થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો આપણો એકદમ પરફેક્ટ મસાલા દોસ્તો તૈયાર થઈ ગયું છે આ ઠંડુ થશે એટલે હજી થોડું એવું ખાતો થઈ જશે એટલે હવે આ સમયે બંધ કરી દેશો અને આપણો દૂધ થોડું રૂમ ટેમ્પરેચર પર આવે એટલે આપણે એને સર્વિંગ ગ્લાસમાં કાઢી લેશો મન થઈ જાય એવું આ મસાલા ધોધ થઈ ગયું છે ઉપરથી બધાને સ્લાઈસ અને કેસર સાથે ગાર્નિશ કરી દેશો તો એકવાર આ રીતે દૂધનો મસાલો બનાવી અને મસાલા દૂધની રેસીપી ને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને રેસીપી કેવી લાગી એ મને ખબર છે કે જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપી ને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો.

Leave a Comment