લીલી તુવેરમાંથી રેસીપી બનાવવાની રીત: સરસ નવો નાસ્તો બનાવીશું ફ્રેન્ડ્સ આ નાસ્તો એકદમ ક્રિસ્પી બને છે અને બાળકોથી ને મોટા બધાને પ્રિય થઈ જાય તેવો છે આની જે રેસીપી છે એ પણ એકદમ સરળ છે અને ઘરમાં રહેલી સામગ્રીથી જ તમે આને બનાવી શકો છો આ નાસ્તાની તમે લીલી ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકો છો આ નાસ્તો તમે તમારા બાળકોને લંચબોક્સમાં કે ટિફિનમાં પણ આપી શકો છો એકદમ ટેસ્ટી નાસ્તો છે આ નાસ્તો એકવાર બનાવશો તો સો ટકા સમોસા અને કચોરી પણ ભૂલી જશો ફ્રેન્ડ્સ લીલી તુવેરની આ રેસિપી જો તમને લોકોને પસંદ આવે તો તમારા ફ્રેન્ડસ સાથે શેર કરજો
જરૂરી સામગ્રી | ingreiant | સાંજનું મેનુ
- દોઢ કપ મેંદો
- સ્વાદ અનુસાર મીઠું
- અજમો
- બે ચમચી મોણ
- એક કપ લીલી તુવેરના દાણા
- વરીયાળી
- આદુ મરચાની પેસ્ટ
- બે મીડીયમ સાઈઝના બાફેલા બટાકા
- સ્વાદમુજબ ખાંડ અને લીંબુનો રસ
લીલી તુવેરમાંથી રેસીપી બનાવવાની રીત | તુવેરમાંથી ક્રીશ્પી નાસ્તો બનાવવાની રીત
સૌ પ્રથમ આપણે અહીંયા લોટ બાંધવાનો છે તો લોટ બાંધવા માટે મેં અહીંયા દોઢ કપ મેંદો લીધો છે આ રેસિપી મેંદાથી બનાવશો તો વધુ સ્વાદિષ્ટ બનશે અને હા જો તમારે મેદાનો ઉપયોગ ન કરવો હોય તો ઘઉંના લોટથી પણ બનાવી શકાય છે અડધી ચમચી મેં અહીંયા મીઠું ઉમેર્યું છે અડધી ચમચી હું તેની અંદર અજમો એડ કરું છું બે ચમચી આપણે તેની અંદર મોયાણ ઉમેરીશું આ નાસ્તો એકદમ સરસ ખસતા બને છે એટલે મોયણ ઉમેરવું જરૂરી છે તેમની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ કરી શકો છો મોયણ સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે તેની અંદર પાણી ઉમેરી અને લોટ બાંધવાનો છે વધારે પણ નથી બાંધવાનો અને વધારે ઢીલો હોય નથી તમે જોઈ શકો છો કે લોટ કઈ રીતનો બાંધેલો છે
તો હવે આ લોટને આપણે ઢાંકીને 15-20 મિનિટ માટે રેસ્ટ પર રાખીએ હવે અહીંયા મેં એક કપ લીલી તુવેરના દાણા લીધા છે એકદમ ફ્રેશ તુવેર અત્યારે બજારમાં મળી રહે છે અને તેના દાણા પણ એકદમ સરસ રીતે મળી રહ્યા છે તો આ એક દાણાને આપણે ચોપરમાં ઉમેરી અને ક્રશ કરી લઈશું સરખો દાણો જોબ થશે આપણે તેને પેસ્ટ નથી બનાવવાની કોઈ પાણી નથી મેં ઉમેર્યું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ છે
હવે આ નાસ્તો બનાવવા માટે ઉપયોગ કર્યો છે હવે કડાઈની અંદર આપણે અહીંયા બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મુકીશું તેલ ગરમ થાય એટલે તેમાં ત્યારબાદ અડધી ચમચી હું તેની અંદર ત્યારબાદ અડધી ચમચી હું તેની અંદર વરિયાળી એડ કરું છું અને થોડીક મે તેની અંદર હિંગ એડ કરી છે પા ચમચી જેટલી જ ઉમેરે છે અને ત્યારબાદ આદુ અને મરચા જે મેં ચોપ કર્યા હતા તે મેં ઉમેરી દીધા છે આ બધું જ આપણે સ્લો ફ્લેમ ઉપર સોતે કરી લઈએ લગભગ એક મિનિટ માટે મેં અહીંયા આદુ અને મરચાને સોતે કર્યું છે
વધારે તેનો કલર લાલ નથી કરવાનો હવે મસાલામાં મેં અહીંયા પા ચમચી હળદર એડ કરી છે એક ચમચી હું તેની અંદર ધાણાજીરું પાવડર એડ કરું છું એક ચમચી હું તેની અંદર લાલ મરચાનો પાઉડર એડ કરું છું. મેં તીખું લાલ મરચું લીધું છે તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો અથવા મીડીયમ તીખું મરચું પણ એ પણ તમે લઈ શકો છો હવે મેં તેની અંદર અહીંયા ચોક કરેલા તુવેરના દાણા અને તેને હું આ રીતે બરાબર મિક્સ કરી લઉં છું તુવેરના દાણા આ રીતે મસાલા સાથે થોડા બટાકાનો માવો ઉમેરીશું તો મેં અહીંયા બે મીડીયમ સાઈઝના બાફેલા બટાકા નો માવો લીધો છે
અને તેને પણ આપણે આ રીતે મિક્સ કરી લઈએ થોડુંક મિક્સ કર્યા બાદ હવે આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો ગળપણ માટે મેં અહીંયા બે ચમચી ખાંડ ઉમેરી છે અને ખટાશ માટે હું એક લીંબુનો રસ ઉમેરી લઉં છું તમે લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર નો ઉપયોગ પણ કરી શકો છો અહીંયા મેં અડધી ચમચી જીરા પાવડર ઉમેર્યું છે અને અડધી ચમચી હું તેની અંદર ગરમ મસાલો પણ એડ કરી લઉં છું એક કપ સમારેલા હું લીલા ધાણા એડ કરી લઉં છું અને આ બધો જ હું બરાબર મિક્સ કરી લઉં છું
એક કપ સમારેલા હું લીલા ધાણા એડ કરી લઉં છું અને આ બધું જ હું બરાબર મિક્સ કરી લઉં છું મસાલો આપણો આ રીતે તૈયાર થઈ ગયો છે ગેસને બંધ કરીશું અને આ મસાલાને એક પ્લેટમાં કાઢીને થોડીવાર માટે ઠંડો થવા દઈએ ત્યાં સુધી આપણે અહીંયા મેદાની એક સ્લરી બનાવવાની છે તો અડધો કપ મેં અહીંયા મેંદો લઈ લીધો છે અને તેમાં થોડું પાણી ઉમેરી આપણી મેદાની સ્લરી તૈયાર કરી લેવાની છે. તો વિસ્તારની મદદથી આ રીતે હું તેને મિક્સ કરું છું થોડું થોડું તૈયાર કરી લીધી છે તો અહીંયા તમે તેની જોઈ શકો છો કે એ મેદાની કેવી છે હવે આપણે તેની અંદર પા ચમચી જેટલું મીઠું ઉમેરીશું સ્વાદ છે આપણે તેની અંદર રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને સમારેલા થોડાક લીલા ધાણા ઉમેરીશું બે ટેબલસ્પૂન જેટલા મેં ઉમેર્યા છે આ રીતે હું તેને મિક્સ કરી લઉં છું ચાલો આપણો આ રીતે તૈયાર થઈ ગયો છે ગેસને બંધ કરીશું અને આ મસાલાને એક પ્લેટમાં કાઢી થોડીવાર માટે ઠંડુ થવા દઈએ ત્યાં સુધી આપણે અહીંયા મેદાની સ્લરી બનાવવાની છે તો અડધો કપ મે અહિયાં મેંદો લઈ લીધો છે અને તેમાં થોડું પાણી ઉમેરી આપણી મેદાની સ્લરી તૈયાર કરી લેવાની છે તો ની મદદથી આ રીતે હું તેને મિક્સ કરું છું થોડું થોડું પાણી ઉમેરી જેથી કરીને તેમાં લમ્પ્સ ના પડે અને તમે જુઓ આ રીતની મેં અહીંયા મેદાની એક સ્લરી તૈયાર કરી લીધી છે.
તો અહીંયા તમે તેની કન્સીસ્ટન્સી જોઈ શકો છો કે મેદાની કેવી છે હવે આપણે તેની અંદર પા ચમચી જેટલું મીઠું ઉમેરીશું પા ચમચી આપણે તેની અંદર રેડ ચીલી ફ્લેક્સ અને સમારેલા થોડાક લીલા ધાણા ઉમેરીશું બે ટેબલસ્પૂન જેટલા મેં ઉમેર્યા છે આ રીતે હું તેને મિક્સ કરી લઉં છું તો આ રીતે મેં અહીંયા મેદાની સ્લરી તૈયાર કરી લીધી છે અડધા કપ મેંદામાં પોણા કપ પાણીનો ઉપયોગ થયો છે પા કપ જેટલું પાણી આયા વધી ગયું છે હવે અહીંયા જે લોટને આપણે રેસ્ટ પર રાખ્યો હતો ને એને પણ થઈ ગઈ છે 15 થી 20 મિનિટ અને હવે તેમાં પણ આપણે આ રીતે થોડુંક ઓઇલ લગાવી તેને મસળીશું અને તેને એકદમ સરસ સ્મૂધ કરી લેવાનું છે મેંદો છે એટલે ફટાફટ સ્મૂથ થઈ જશે અને હવે આપણે આ રીતે થોડાક મોટી સાઇઝના લુવા તૈયાર કરવાના છે અને પછી આપણે તેને આ રીતે પાટલી ઉપર રાખી અને વણી લઈશું. થોડા કોરા લોટમાં બોળીને વણશો તો ફટાફટ વણાઈ જશે અને આને તમે જો અમે લંબગોળાકાર સાઈઝમાં મળ્યું છે તમે જોઈ શકો છો કે આજે રોટલી છે મેં કેટલી પતલી વણી છે બહુ જાડી નથી વણવાની આ રીતે પતલી હશે તો તે એકદમ સરસ ક્રિસ્પી બનશે અને તળતી વખતે 15 થી કાચી પણ નહીં રહે તો આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ મસાલો હવે આપણે આની ઉપર સ્પ્રેડ કરવાનો છે અને તેને એક લેયર આપણે એની ઉપર પાથરી દેવાની છે ફ્રેન્ડસ આ તુવેર નો મસાલો ખુબ જ સરસ બને છે તમે તુવેરની કચોરી બનાવી હશે પરાઠા બનાવ્યા હશે પણ આ રીતનું નાસ્તો નહીં બનાવ્યો હોય તો એકવાર બનાવજો બહુ સરસ બને છે. અહીંયા મેં આ રીતે એક રોલ વાળી લીધો છે અને એકદમ સરસ તેની કિનારી ચોંટી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને પછી આપણે આ રીતે તેને કટ કરી લેવાનું છે તો અહીંયા જો અમે રોલને આ રીતે કટ કરી લીધું છે હવે આમાંથી આપણે કોઈપણ એક પીસ આ રીતે હાથમાં લઈ લઈએ આનો શેપ આપણે આ રીતે પહેલા રાઉન્ડ કરીશું.
ગોળાકાર શેપ કરવો ખૂબ જ જરૂરી છે આ રીતે રાઉન્ડ શેપમાં આવી જાય એટલે એ બંને હાથની હથેળી વચ્ચે આપણે તેને દબાવીશું અને એકદમ સરસ આપણે તેને આ રીતે ટિક્કીનો શેપ આપી દઈએ તો અહીંયા આ તુવેરની આપણે સમોસા તૈયાર કરી રહ્યા છીએ નોર્મલી સમોસા વાળવામાં સમય લાગતો હોય છે પણ આમાં સમય નથી લાગતો અને ટેસ્ટ તો સેમ એ જ આવે છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ સમોસા તૈયાર થઈ ગયા છે મેં બધા જ પીનવેલ સમોસા આ રીતે તૈયાર કરી લીધા છે હવે આમાં તળતી વખતે મસાલો ખોલીને એટલા માટે આપણે અહીંયા મેદાની એક પતલી સ્લરી તૈયાર કરી છે આ સ્લરી થોડી પતલી જ રાખવાની છે અને તેમાં આ એક પિનવેલ સમોસો એડ કરી અને તેને મેદાથી કોટ કરી લઈએ અને આપણે તેને ઓઇલમાં ઉમેરી લઈએ બાકીના સમોસા સાથે પણ કરવાની છે તેને મેદાની સ્લરીમાં ડીપ કરી અને પછી ઓઇલમાં ઉમેરતા જવાનું છે
આ પીનવેલ સમોસા થોડાક ફ્રાય થાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે બંને બાજુ તેનો કલર એકદમ સરસ આ રીતે ગુલાબી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈએ તો બસ ફ્રેન્ડ સેમ એ જ રીતે આપણે બાકી સમોસા પણ ટ્રાય કરી લઈશું. એકદમ ફટાફટ ફ્રાય થઈ જાય છે અને એકદમ ક્રિસ્પી અને કરારા બને છે અને બહુ જ સ્વાદિષ્ટ બને છે તમે સમોસા કચોરી ભૂલી જશો એટલા ટેસ્ટી આપણાં આપેલું હોય સમોસા તૈયાર થયા છે તો ફ્રેન્ડ કેવી લાગી આ લીલી તુવેરની નવી રેસિપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો