health benefits: બોર ખાવાના ફાયદા | bor khavana fayda
health benefits : શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે શિયાળાની ઠંડીમાં ઘણા બધા અલગ અલગ ફોડો આપણને જોવા મળે છે જેમ કે બોર એક એવું ફળ છે જે શિયાળાની સિઝનમાં જ જોવા મળે છે બાકી બીજી સિઝનમાં બોર જોવા મળતા નથી શિયાળાની સિઝનમાં બોર ખાવાની ખૂબ મજા આવે છે બોર તો આપણે ખાઈએ છીએ પરંતુ બોર ખાવાથી શું ફાયદા થાય છે તે મોટા ભાગના લોકો જાણતા હોતા નથી આજે આપણે બોર ખાવાના ફાયદા bor khavana fayda in gujrati જાણીશું કે બોર ખાવાથી શું ફાયદા થાય છે બોર એક એવું ફળ છે જે તમને ચિંતા માંથી મુક્ત કરે છે એટલે ચિંતા દૂર કરવામાં પણ બોર મદદગાર છે બોરમાં એમિનો એસિડનું પ્રમાણ રહેલું છે જેથી કરીને શરીરના તળાવથી તે દૂર રાખે છે અને શરીરનું લોહીને પણ શુદ્ધ કરવામાં મદદ કરે છે બોર ખાવાના ફાયદા વિશે જોઈએ તો
બોરમાં કયા કયા વિટામિન રહેલા હોય છે
બોરમાં વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું છે બોરના પણ અલગ અલગ ઘણા બધા પ્રકાર હોય છે જેમ કે ખાટા મીઠા કાચા બોર પાકા બોર અને જો તમે ઝાડ પરથી ઉતારીને તરત બોર ખાશો તો તે બોર ખાવાની કંઈક મજા અલગ જ હોય છે અને તમને જણાવી દઈએ કે બોર ખાવાથી તમારું પાચનતંત્ર પણ મજબૂત બને છે બોર કબજિયાત દૂર કરવામાં પણ મદદ કરે છે શિયાળાની ઠંડીમાં બોર ખાવાથી બોરમાં મિનરલ્સ નું પ્રમાણ હોય છે જેમ કે સોડિયમ ઝીંક પોટેશિયમ ફોસ્ફરસ આયન કેલ્શિયમ તેમજ મેગ્નેશિયમ નું પ્રમાણ બોરમાં રહેલું છે અને જોઈએ કે બોર્ડમાં કયા કયા વિટામિન નો સમાવેશ થાય છે તો બોરમાં વિટામીન b વિટામીન b1 વિટામીન b2 વિટામીન b3 વિટામીન b9 અને વિટામીન એ અને વિટામિન સી નું સમાવેશ થાય છે બોર ખાવાથી ચેહરાનો ગ્લો વધે છે તેમજ માથામાં થતો પણ દૂર કરવા માટે બોર ફાયદાકારક છે
જે લોકોને બીપી વધારે રહેતું હોય તેવા લોકો માટે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા માટે પણ બોરનું ઉપયોગ ખૂબ જરૂરી છે health benefits જો બોર ને નિયમિત ખાવામાં આવે તો બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને જો તમારા બાળકો વારંવાર બીમાર પડતા હોય તો પણ શિયાળામાં ખાસ કરીને બાળકોને વધુ પડતી શરદી તાવ ઉધરસ અને નાકમાં પાણી વહેતું પેટ ખરાબ થવું જેવી સમસ્યાઓ થતી હોય છે જો મોસમી ફળો ખાવામાં આવે એટલે કે સીઝન પ્રમાણે જો ફળ ખાવામાં આવે તો બાળકોમાં આ બીમારી જોવા મળતી નથી અને બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને બાળકો વારંવાર બીમાર પડતા નથી બોર એક શિયાળાનું મોતની ફળ છે આમ શિયાળામાં બોર ખાવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે
મૂળા ખાવાના ફાયદા | mula khavana fayda
ઘણા લોકો એ નથી જાણતા હોતા કે મૂળા ખાવાથી કેટલા ફાયદા થાય છે જો તમને મૂળા ખાવાની સાચી રીત વિશે જાણકારી થશે તો તમે દરરોજ મૂળા ખાવાનું શરૂ કરી દેશો અને લોકો મૂળા સાથે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. મુડા બને ત્યાં સુધી બપોરે ભોજનમાં સાથે ખાવા જોઈએ અને દૂધ સાથે મૂળા ખાવાનું ટાળવું જોઈએ મોડા ખાવાથી શું શું ફાયદા થાય છે તે જોઈએ તો ડાયાબિટીસના દર્દી માટે મૂળા ખૂબ ફાયદાકારક છે મૂળામાં ઇન્સ્યુલિન નામનું તત્વ હાજર હોવાથી તે સુગર લેવલને વધતું અટકાવે છે જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે મૂળા ખૂબ ફાયદાકારક છે તેમજ જે લોકોને પાઇલ્સની સમસ્યા હોય તો પાઇલ્સની સમસ્યાને ઘટાડવા માટે પણ આ મૂળાની શાકભાજી ફાયદા કારક છે health benefits મૂળા ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં પણ મદદગાર છે તમારી રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે આ મૂળા મૂળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું છે જે લોકોને પેશાબની સમસ્યા હોય તે લોકોએ મૂળાનું સેવન કરવાથી પેશાબની સમસ્યા દૂર કરવામાં મદદગાર નિવડે છે મૂળા નું સેવન શિયાળામાં કરવાથી પેશાબની સમસ્યા દૂર થાય છે. મૂળાનું સેવન કિડની ને સ્વસ્થ રાખવા માટે પણ મૂળાનું સેવન ખૂબ જ ઉપયોગી છે મૂળો શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદગાર છે અને તમારા લોહીને શુદ્ધ કરે છે
ગાજર ખાવાના ફાયદા | gajar khavana fayda
ગાજર શિયાળાની સીઝનમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે ગાજરમાં ઘણા બધા વિટામીન સમાયેલા હોય છે ગાજર ખાવાથી ઘણા બધા રોગો થી બચી શકાય છે ગાજર કેન્સર સામે રક્ષણ આપવામાં મદદ કરે છે તેમજ હૃદય રોગની બીમારી જે લોકોમાં હોય તે લોકો માટે ગાજર ખૂબ ફાયદાકારક છે ગાજર આંખોનું તેજ વધારવામાં પણ મદદ કરે છે જે લોકોને આંખના નંબર હોય તે લોકોએ નિયમિતપણે જો ગાજરનું સેવન કરવામાં આવે તો તેની આંખોની રોશની વધે છે ગાજરમાં કયા કયા વિટામિન સમાયેલા હોય છે તો ગાજરમાં વિટામિન એ ભરપૂર માત્રામાં રહેલું છે જે આંખ માટે ખૂબ જ ઉપયોગી છે ગાજર ખાવાથી તમારી ત્વચા પણ ચમકદાર બને છે ગાજર એક એવું શાકભાજી છે health benefits કે જરી શરીરમાં રહેલા ઝેરી ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે ગાજર ખાતી પહેલા તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ગાજર ખાતા પહેલા તેને બરાબર સાફ કરીને જ ખાવું જોઈએ તેમજ તેનું જ્યુસ કે તેની કોઈ મીઠાઈ બનાવીને ખાવા કરતા જો કાચે કાચા ગાજર ખાવામાં આવે તો તે વધારે ફાયદાકારક બને છે
સીતાફળ ખાવાના ફાયદા | sitafal khavana fayda
custard apple benefits in gujarati સીતાફળ મોટાભાગે શિયાળાની સિઝનમાં જોવા મળે છે અને પિતા ફળમાં ઘણા બધા પોષક તત્વોનો સમાવેશ થાય છે જેમ કે વિટામીન b6 વિટામીન સી ફાઇબર અને પોટેશિયમ વધારે માત્રામાં મળી રહે છે શિયાળાની સિઝન શરૂ થાય એટલે સીતાફળ માર્કેટમાં જોવા મળે છે અને સીઝન વગર સીતાફળ ખાવું ફાયદાકારક નથી હોતું જો સીઝન પ્રમાણે થોડો ખાવામાં આવે તો તે વધારે ફાયદાકારક નિવડે છે સીતાફળ વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે સીતાફળ એક એવું ફળ છે જે ઓછી કેલરી ધરાવે છે health benefits અને તમારી ભૂખને કંટ્રોલ કરે છે સીતાફળમાં એન્ટિઓક્સિડન્ટ નામનો ગુણ હોવાથી તે તમારી સ્કિનને સુધારવામાં ઘણી મદદ કરે છે નિયમિત જો સીતાફળનું સેવન કરવામાં આવે તો તમારી ત્વચા ચમકદાર બને છે સીતાફળમાં એનર્જી ભરપૂર માત્રામાં હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને તમારા સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે સીતાફળના સેવનથી માનસિક બીમારીઓ પણ ફાયદાકારક છે sitafal મનને શાંત રાખવામાં મદદ કરે છે
પપૈયા ખાવાના ફાયદા | papaiya khavana fayda
papaya khavana fayda પપૈયા કાચા ખાવ કે પાકા ખાઓ ફાયદાકારક છે કાચા પપૈયા મોટા ભાગે ગાંઠીયા સાથે સંભારા માં ખાવામાં આવે છે પપૈયામાં ક્યાં ક્યાં વિટામિન રહેલા હોય છે તો પપૈયામાં મેગ્નેશિયમ ફાઈબર પોટેશિયમ કોપર કેલ્શિયમ વિટામિન ઈ વિટામિન સી તેમજ એન્ટિઓક્સિડન્ટ રહેલા છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે health benefitsપપૈયા તો ખાવામાં જ આવે છે પરંતુ પપૈયાના પાન પણ ઘણા બધા ફાયદાકારક છે પપૈયા ના પાન જે લોકોને ડેન્ગ્યુ કે ચિકનગુનિયાની અસર થઈ હોય તે લોકો સેવન કરતાં હોય છે પપૈયા ઇમ્યુનિટી વધારવામાં પણ મદદ કરે છે પપૈયા આંખને સ્વસ્થ રાખવા માટે પણ ઉપયોગી છે તેમજ ઉપ પોપૈયા કેન્સરથી બચવામાં મદદ કરે છે