ઘરમાંથી મચ્છર ભગાડવા માટે દેશી જુગાડ | kitchen hacks
શિયાળો આવ્યો એટલે ઠંડીમાં મચ્છરોનો ઉપદ્રવ ખૂબ વધી ગયો છે મચ્છર કરડવાથી ઘણી બધી બીમારીઓ થઈ છે જો મચ્છરને ઘરમાંથી ભગાડવામાં આવે તો આ બીમારીઓથી બચી શકાય છે તો આજે અમે તમારી સાથે ઘરમાંથી મચ્છર ભગાડવાનો એક દેશી જુગાડ લઈને આવ્યા છીએ જે કોઈપણ નુકસાની વગર કામ લાગી જશે આ દેશી જુગાડ તમારે ડુંગળી માંથી કરવાનું છે આપણે ડુંગળીના બે ફાડા કરી ડુંગળીના વચ્ચેના ભાગમાં ચપ્પાની મદદ થી હોલ કરી તેમાં દીવા જેવું બનાવવાનું છે kitchen hacks પછી તેમાં તેલ નાખવું અને દીવાની વાટ મૂકી દીવો પેટાવવો ડુંગળીમાં દીવો પેટાવાથી ઘરમાં રહેલા જીવજંતુ તેમજ મચ્છર ભાગી જશે
પીતાંબરી વગર પિત્તળના વાસણો સાફ કરવા માટે
પિત્તળના વાસણો વાપરી એટલે તેમાં ડાઘ થઈ જતા હોય છે અને તે સાફ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે થતા હોતા નથી પરંતુ આજે અમે તમને એવી એક ટીપ્સ બતાવવાના છીએ પીતાંબરી વગર પિત્તળના વાસણો ચકચકિત સાથે જશે આ ટિપ્સ અપનાવવા માટે તમારે જરૂર પડશે આંબાના પાન એટલે કે જે કેરી આવે છે તે આંબાના પાન લેવાના છે આંબાના પાનના નાના નાના ટુકડા કરી મિક્સચર જરમાં તેમની પેસ્ટ બનાવી લેવી હવે આ આંબાના પાનની તૈયાર થયેલી ટેસ્ટમાં બેકિંગ સોડા તેમજ મીઠું ઉમેરીને મિક્સ કરી લેવું. આ બનાવી લિસ્ટ થી જો પીતળના વાસણો સાફ કરવામાં આવે તો ચકચકીટ સાફ થઈ જશે
ખાંડમાં ભેજ લાગતો બચાવવા માટે
ખાંડમાં ભેજ લાગે એટલે ખાંડ ઓગળવા લાગે છે અને તે ખરાબ થઈ જતી હોય છે આમ ખાંડને ભેજતી બચાવવા માટે આ ટિપ્સ અપનાવશો તો ખાંડમાં ભેજ લાગશે નહીં અને ખાંડ તાજેતાજી એટલે કે છૂટે છૂટે રહેશે ખાંડમાં ભેજ લાગતો અટકાવવા માટે તમારે એક ટીસ્યુ પેપરમાં ચપટી ચોખા ના દાણા લઈ ને તેની પોટલી બનાવવાની છે આ ચોખાની પોટલી તમે ખાંડમાં રાખી દેશો એટલે ખાંડમાં ભેજ લાગશે નહીં આ tips and tricks દરેક ની ખૂબ જ કામમાં લાગશે જે રસોડાની શોભા kitchen hacks વધારશે
પનીર ને લાંબા સમય સુધી તાજુ અને સાચવી રાખવા માટે
આપણે દુકાનેથી પનીર લઈ આવીએ અથવા તો ઘરે પનીર બનાવીએ તો પનીર થોડાક દિવસોમાં ખરાબ થઈ જતું હોય છે પરંતુ જો પનીરને તમે તાજેતા જો સાચવી રાખવા માંગતા હોય તો આ ટીપ્સ અને ટ્રીક જરૂર અપનાવજો જેથી પનીર લાંબા સમય સુધી તાજો રહેશે પનીરની સાચવી રાખવા માટે પનીરના નાના નાના પીસ કરી લેવા પછી એક કાચની બરણીમાં પાણી ભરી તેમાં પનીરના ટુકડા એડ કરી અને ઢાંકણું બરાબર ટાઈટ બંધ કરી અને આ કાચની બરણીને kitchen hacks ફ્રીઝરમાં ખાનામાં મૂકી દેવી આ રીતે પનીર લાંબા સમય સુધી તાજુ સાચવી શકાય છે