દીવાલ પરનો ભેજ દુર કરવા માટે : ઘરમાં ભેજ આવતો હોય અને ઘરને ભેજ મુક્ત બનાવવા માટે સમય અનુસાર ઘરમાં નળની પાઈપ લાઈન તપાસ કરો જો પાઈપલાઈન લીકેજ હશે તો ઘરમાં ભેજ બારેમાસ આવશે અને જો ચોમાસા દરમિયાન જ ભેજ આવતો હોય તો અગાસી પરથી પાણી ઉતવાનું અનુમાન લગાવી શકાય છે ફક્ત ચોમાસા દરમિયાન જ ભેજ આવતો હોય તો ચોમાસામાં દિવાલોને સુરક્ષિત રાખવા માટે દિવાલોને વૉટર પ્રૂફ કેમિકલ અથવા પેઇન્ટનો ઉપયોગ કરી શકો છો. સુર્પ્રક્સ ઘરમાં આવતો હોય ત્યારે ઘરના બારી બારના ખુલા રાખો અને સૂર્યના કિરણો ઘરમાં આવવા દો . ચોમાસા પહેલા ઘરમાં વોટર પ્રૂફ કરવો દીવાલને .
દીવાલ પરથી પોપળીઓ ઉખડતી અટકાવવા માટે | ઉધઈ ની દવા
ચોમાસાની સિઝનમાં દીવાલ પરથી પોપળી ઉખડતી હોય તો દીવાલ સારી કરવા દીવાલ સિમેન્ટ થઈ ભરવી લો અને વોટર પ્રૂફ કલર કરવી શકો શ્હો અને દીવાલ પર થતી ફુગથી દીવાલ પરની કોપળી ઉખડતી હોય તો પાણી અને વિનેગરને બરાબર પ્રમાણમાં મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ઉમેરી લો અને દીવાલ પર છંટકાવ કરવાથી ફૂગ દેખાશે નહિ. રસોઈમાં ઉપયોગી બેકિંગ સોડા નો ઉપયોગ પણ દીવાલ પર લાગેલ ફૂગ ને દુર કરવા માટે થાય છે બેકિંગ સોડાને પાણી સાથે મિક્સ કરીને સ્પ્રે દ્વારા દીવાલ પર લગાવવાથી દીવાલ પરનો ભેજ દુર થાય છે ઉધઈ ની દવા
લાકડાના ફર્નીચરમાં લાગે ઉધીને દુર કરવા અથવા ફર્નીચર પર ઉધી ન લાગે એના માટેના ઉપાયો આ છે ઉધઈ ની દવા
વિનેગરની મદદ લો , લીમડા-લસણનો સ્પ્રે ફર્નીચર કે દીવાલ પર લાગેલ ઉધઈ દુર કરવામાં મદદકર થાય છે સૌપ્રથમ ૪-૫ લસણની કળીને પીસી લો અને કડવા લીમડાના પાનને ઉકાળેલુ પાણી અને લસણની પેસ્ટનું પાણી મિક્સ કરીને સ્પ્રેમાં ભરીને ઘરમાં જે જગ્યા પર ઉધઈ લાગેલ હોય ત્યાં સ્પ્રે કરવાથી ઉધઈ દુર થાય છે આ છે ઉધઈ ની દવા
ઘરમાંથી ગરોળી કે વંદાને ભગાડવા માટે :
તમાલ પત્રની સુગંધથી વંદા દુર ભાગે છે , વંદા કોઈ તીવ્ર ગંધ સહન નથી કરી શકતા આથી રસોડામાં કોઈ તીવ્ર સુગંધનું તેલના ટીપા નાખો અથવા કેરોસીનના ટીપા નાખવાથી પણ વંદા ભાગી જાય છે
ઘરમાંથી ગરોળી ભગાડવા માટે :
ઘરમાં કોઈ ખૂણામાં કપૂરની ગોળી રાખવાથી ગરોળી ઉભી પૂછડીએ ભાગશે. લસણની તીવ્ર સ્મેલ ગરોળીને પસંદ નથી એટલે લસણના રસનો છંટકાવ કરવાથી ગરોળી ભાગી જશે. મરી પાવડરને પાણીમાં મિક્સ કરો. તેનું સ્પ્રે એ જગ્યાઓએ છાંટો જ્યાં વધારે રહેતી હોય. તેની સ્મેલથી ગરોળીઓ ભાગી જશે