પેપર કપમાં ચા -કોફી પીવાનું બંધ કરો… તેના કારણે બાવન પ્રકારના કેન્સર થઇ શકે છે
આજના આ ઝડપી જમનામાં લોકોને વાસણ મંજવની આળસ આ પ્લાસ્ટિકના વાસણમાં જમે છે તેમજ દરરોજ disposebl પ્લાસ્ટિક ના કપમાં ચા કોફી પીવી છે આ તમને ધીમે ધીમે કેન્સર ને નોતરે છે જે કોઈ નથી જાણતા ઘણા લોકો જાણતા હોવા છત્તા આ ભૂલ કરતા હોય છે
મોટા ભાગે નાના મોટા બધા પ્રસંગ હોય કે પછી ઓફિસમાં ચા કોફી પ્લાસ્ટિક પેપર કપમાં જ પીવે છે આ પેપર કપમાં વપરાતું મટીરિયલ ખૂબ હાનિકારક છે ગરમ ચા કોફી સાથે પેટમાં હજારો માઇક્રો પ્લાસ્ટિક તમારા શરીર માં જાય છે જે નરી આંખે જોઈ શકાતા નથી
પેપર કપમાં મીણનું આવરણ હોવાથી અને તેમાં પોલિથીન અને પેરાફિનનો ઉપયોગ થતો હોવાથી તે વ્યક્તિના પેટને ભારે નુકસાન પહોંચાડી શકે છે
ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજીના શૈક્ષણિક સંશોધક અને અભ્યાસના મુખ્ય લેખક ડૉ. સુધા ગોયલે જણાવ્યું હતું કે કૉફી અથવા ચા પીવામાં જે 15 મિનિટ લાગે છે, તે દરમિયાન પેપર કપ પરનું માઈક્રોપ્લાસ્ટિકનું પડ તૂટી જાય છે અને પીણામાં ઓગળી જાય છે. . સરેરાશ વ્યક્તિ દરરોજ કાગળના કપમાં ત્રણ કપ ચા અથવા કોફી પીવે છે, જેમાં ચાની સાથે 75,000 નાના માઇક્રોપ્લાસ્ટિક કણોનો ઉપયોગ થાય છે. આ કણો નરી આંખે જોઈ શકાતા નથીતમે
દરરોજ તમે પેપર કપમાં ચા કોફી પીવો છો તો હવે તમે આ આદત ભૂલો તો તમારું શરીર બચી જશે બને ત્યાં સુધી ગરમ ચા કોફી કાચના કોમાં પીવાની આદત રાખો
મિત્રો આ પોસ્ટ વધુમાં વધુ શેર કરજો જેથી કેન્સર થી બચી શકાય