ગરીબોને પણ પોષાય તેવું સરબત પીશો તો થાક્યા વગર અનેક કામો કરી શકશો તેમજ બીપી નોર્મલ થશે કોઇપણ ઉમરે જીવન જીવવાનો આનંદ પ્રાપ્ત થશે.

ગરીબોને પણ પોષાય તેવું ગોળનું સરબત પીશો તો થાક્યા વગર અનેક કામો કરી શકશો તેમજ બીપી નોર્મલ થશેગરીબોને પણ પોષાય તેવું ગોળનું સરબત

ગોળનું સરબત શિયાળામાં ટોનિક માનવામાં આવે છે આ સરબત ગરીબ અને શાહુકાર બધાને પોષાય એવું છે અને ફાયદા તો અનેકગણા તો ખરા જ તો રાહ કોની જોવો છો આજ થી આ ગોળનું સરબત પીવાનું શરૂ કરી દો

ગોળનું સરબત પીવાથી થતા ફાયદા । ગોળ શરબતના ફાયદા । ગોળનું શરબત પીવાથી થતા ફાયદા

  • બી. પી નોરમલ થશે.
  • તાત્કાલિક શક્તિઓ પ્રદાન થશે.
  • આળશ આવશે નહિં.
  • થાકયા વગર અનેક કામો કરી શકશું
  • પેટ સાફ આવશે.
  • લીંબુ સાથે હોવાથી પીત્તના રોગો નાબુદ થશે.
  • એ.સી.ડી.ટી. થશે નહીં
  • નીંદ્રા સારી આવશે.
  • સ્વાદિષ્ટ હોવાથી વિર્યવર્ધક છે.

ગોળનું શરબત બનાવવાની રીત । ગોળનું શરબત કેવી રીતે બનાવવું । શરબતના ફાયદા । સરબત બનાવવાની રીત

ગોળનું શરબત બનાવવા જરૂરી સામગ્રી :
૭૦ ગ્રામ વરીયાળીનો પાવડર
૧૫ ગ્રામ એલચીનો પાવડર
૧૫ ગ્રામ જાયફળનો પાવડર

ગોળનું શરબત બનાવવાની રીત : ૧ ગ્લાસ પાણીમાં સ્વાદ મુજબ ગોળ (દવા વગરનો) નાખી-હલાવીને તેમાં ૧ ચમચી વરીયાળીનો મીક્સ પાવડર સાથે ૨૦ ટીપા લીંબુ નાખી ગાળીને પીવું

આ એક ઉત્તમ-પૌષ્ટિક અને સસ્તુ એવું આ પીણુ બજારમાં મળી જ ના શકે, અને વિર્યવર્ધક હોવાથી કોઇપણ ઉમરે જીવન જીવવાનો આનંદ પ્રાપ્ત થશે.

ખેતસી વી. મૈઠીયા- વેરાવળ

Leave a Comment