દરેક રોગ માટે દાદીમા અપનાવતા ઘરગથ્થુ ઓહડીયા જે hospital n જવું પડતું | દેશી દવા | દાદીમાના નુસખા
આ ફકત સામાન્ય વનસ્પતિના કેવા અદભૂત ગુણ છે તેમજ આપણા અભણ લોકવૈધો પાસે કેવુ જ્ઞાન હતું તેની જાણકારી માટે છે, તેનો પ્રયોગ કરવા માટે આયુર્વેદાચાર્યની સલાહ લેવી જરૂરી, આભાર
આભાર
(૧) દાંઢનો દુખાવો અથવા મોઢામાં ગરમી થઈ હોય ત્યારે બેઠી ભોયરંગણીનો ધૂપ મોઢામાં લેવો, લાળ પડવા દેવી પછી મીઠાનાં પાણીનાં કોગળા કરી નાખવા
(૨) પગનાં સ્નાયુ નબળા પડ્યા હોય કે લકવાની અસર હોય તો માળવી પુંવાડનાં પાનથી માલીશ કરવો
(૩) સ્ત્રી ને ધાવણ ઓછુ આવતું હોય તો સુવાની ભાજી ગોળ નાખીને ખવડાવવી
(૪) આંખનો દુખાવો કે ગરમી હોય તો વેવડીનાં વેલાને વાટીને તેની લુંગદી નો પાટો આંખ ઉપર બાંધવો
(૫) ઝાડાને બંધ કરવા માટે કાંચનારની છાલ વાટીને પાવી
(૬) ઉલટી બંધ કરવા માટે તુલસીના પાન વાટીને પીવા
(૭) ત્રણ વર્ષથી ઉપરના બાળકની શરદી, ઉધરસ માટે અરડૂસીના પાનનો રસ અને મધ ભેળવી સાંજે અડધી ચમચી પાવો
(૮) કમળાની બીમારીમાં મરડાશીંગી વાટીને ચટાડવી
જુલાબ માટે દંતીનું મુળ અથવા પાન પાણીમાં વાટીને પીવા
(૯) પેશાબમાં ધાતુસ્ત્રાવ થતો હોય તો દારુડીનું મુળ વાટીને ૧ ચમશી રસ રોજ રાત્રે અઠવાડિયા સુધી પીવો
આભાર
દાદીમાના દેશી નુસખા બધા ને જરૂર પસંદ આવશે મિત્રો આવી અવનવી માહિતી મેળવવા માટે ફેસબુક પેજ ને લાઇક કરો અને મીત્રો સાથે શેર કરો
- હેરડાઈ ના ડાઘ કપડા પરથી દુર કરવા માટે | ટોઇલેટમાં થયેલા પીળા ડા ધને દુર કરવા માટે | વારંવાર કુકર ઉભરાઈ છે તો શું કરવું | kitchen hacks
- તમે ક્યારેય ન સાંભળી હોય તેવી કિચન ટિપ્સ અને રસોઈ ટીપ્સ
- દાહોદની કચોરી અને રતલામી સેવ બનાવવાની રીત | recipe in gujarati
- તળિયે બેસી ગયેલા ભાતની વાસ દૂર કરવા | કોથમીર ને તાજી રાખવા | ઇડલીના ખીરાની ખટાશ દૂર કરવા | રાયના દાણામાં ભેળસેળ છે કે નહીં |લાદી માં થયેલા સીમેન્ટના ડાઘ દૂર કરવા કિચન ટીપ્સ | kitchen hacks and tips
- અલગ અલગ ચટાકેદાર અને ટેસ્ટી ચટણીની રેસીપી | chatni recipe | spicy chutney | chutney recipe