સવાર, બપોર અને સાંજનું ભોજન ખાવાની સાચી રીત

સવાર, બપોર અને સાંજનું ભોજન ખાવાની સાચી રીત જરૂર વાંચજો અને મિત્રો સાથે શેર કરજો

શું તમે સવારે નાસ્તો નથી કરતા

સવારનો નાસ્તો કરવાની સાચી રીત

  • દરરોજ સવારનો નાસ્તો કરવાથી દિવસભર શક્તિ રહે છે. એવું કહેવામાં આવે છે કે, નાસ્તામાં સારી રીતે ખાવું જોઇએ. આનું કારણ એ છે કે, સવારનો નાસ્તાને, પચાવવા માટે પૂરતો સમય મળે છે.ઘણા લોકો ફક્ત ચા પીવે છે અને નાસ્તો છોડી દે છે. તમે આ ભૂલ ક્યારેય કરશો નહી.

સવારનો નાસ્તો કરવાનો સાચો સમય શું હોય

સવારનો નાસ્તો કરવાનો સારો સમય સવારના 7 થી સવારે 8 વાગ્યા સધીનો છે. જ્યારે પણ તમે સવાર ઉઠો છો, તમારે તેના અડયા કલાકની અંદર કંઇક ખાવું જોઈએ.

જો તમે સવારે ખૂબ લાંબા સમય સુધી ભૂખ્યા છો, તો તમને ગેસની સમસ્યા થશે. આ સિવાય સવારે નવશેકું પાણી પીવું સ્વાસ્થ્ય માટે પણ સારું છે. સંતુલિત ફળો અને શાકભાજી: સવારની શરૂઆત ફળો, શાકભાજી અથવાSmoothie થી કરવી. પ્રોટીન: ઇડલી, ઉપમા, દહીં, બદામ, દૂધ કે બીજાનો સમાવેશ. અનાજ અને દળિયાં: ઓટ્સ, ઘઉં નો બરકફસ્ટ કે પૌવા.

બપોરે જમીને સૂવું કેટલું યોગ્ય છે

બપોરનું ભોજન કેટલા વાગે કરવું જોઈએ :

તમારે આ 12 અને 2 ની વચ્ચે કરવું જોઈએ. ધ્યાનમાં રાખો કે, નાસ્તામાં અને બપોરના ભોજન વચ્ચે ઓછામાં ઓછો 4 કલાકનો અંતર હોવો જોઈએ. ખાધા પછી એકથી બે કલાક સૂવું ન જોઇએ. ખોરાક ખાધા પછા, થોડુંક ચાલવું તો લંચ તમારા પેટમાં યોગ્ય રીતે કામ કરે છે. ઘણા લોકો જમ્યા પછી સુઈ જાય છે. પૂર્ણ પ્રોટીન: દાળ, ચણા, ચૂલકું દહીં, પનીર. તાજા શાકભાજી: શાકભાજીનું સેવન, જેવી કે ગાજર, કાકડી, પાલક, ટમેટા. અનાજ: ઘઉં, રોટી, બ્રાઉન રાઈસ. સલાડ: મિશ્રિત સલાડ સાથે લીંબુનો રસ. આ ટેવ ખોટી છે.

શું તમે સાંજે ભરપેટ જમો છો

સાંજનું ભોજ કેટલા વાગે કરવું

સાંજે ભોજન તમારે રાત્રે 7 થી 9 ની વચ્ચે લેવું જોઇએ. જો કે, કેટલાક લોકો સાંજે 6 વાગ્યા પહેલાં જમવાની ભલામણ પણ કરે છે. રાત્રે તમને ભૂખ લાગે છે તેના કરતા હંમેશાં થોડું ઓછું ખાવ. ભારે ખાવું ટાળો અને થોડું હળવું ખાઓ. આનું કારણ એ છે કે, રાત્રે ખાવાનું પચાવવું થોડું મુશ્કેલ છે. લઘુ: બપોર પછી હળવું ભોજન લેવવું.

સંતુલિત પ્રોટીન: મુગ, શાકભાજી નું સુપ, પૌભાજી. હળવું અને પાચક: સરળ અને પાચક ભોજનનું પસંદગી કરવી. સમય: 7 થી 8 વાગ્યા સુધીમાં ડિનર પૂર્ણ કરવું.

Leave a Comment