૬૦ વર્ષથી વધુ જીવવા માંગતા હોય તો અપનાવો આ આયુર્વેદના દશ નુશખા

સમગ્ર વિશ્વમાં અત્યારે ૬૦ વર્ષની વય માત્ર ૧૧ ટકા લોકો જ પસાર કરે છે જો તમે ૬૦ વર્ષથી વધુ જીવન જીવવા માંગતા હોય તો અપનાવો આ ૧૦ મંત્ર અને નિયમિત તેનું અનુકરણ કરો તમારું જીવન ખુબ સરસ ખીલી ઉઠશે

સંશોધન મુજબ ૧૦૦માંથી ૧૧ લોકો જ ૬૦ની વર્ષની વય પસાર કરી શકે છે અને કરેલ છે એટલે કે ૬૦ની ઉંમર વાળા લકકીછે, ૧૦મંત્ર છે જે ૬૦ પસાર કરી ચુકેલા એ ફરજિયાત પોતાના જીવનમાં અપનાવવા.

પ્રથમ આયુર્વેદિક નુશખો :

પ્રથમ નુંસખો છે, દિવસ દરમિયાન તરસ લાગે કે ન લાગે ઓછામાં ઓછું ૨ લીટર પાણી પીવું જોઈએ. પાણી તમારા શરીરને સ્વચ્છ રાખશે.

આપણા રસોડામાં વપરાતા ઔસધના આયુર્વેદિક ઉપયોગ વિષે જાણો ()

બીજો આયુર્વેદિક નુશખો:

બીજો મુદ્દો છે કે, જેટલું બને એટલું શારીરિક શ્રમ પડે એવી પ્રવૃત્તિ કરો. આળસુ બની બેઠા ન રહો.

ત્રીજો આયુર્વેદિક નુશખો:

ત્રીજો નુસખો: ખોરાક ઓછો ખાવો. ખાસ કરીને કાર્બોહાઈડ્રેટ બિલકુલ નહિ. પ્રોટીનયુકત ખોરાક વધારે લેવો. ખાસ કરીને રાત્રે કોઈપણ દાળ, ગ્રીન સલાડ ખાઈ શકાય

એકસાથે દાદીમાના ૩૦+ રોગો માટેના આયુર્વેદિક ઘરગથ્થું નુશખા

ચોથો આયુર્વેદિક નુશખો:

ચોથો નુશખો: જેટલું બને તેટલું ચાલવાનું રાખો. વાહનનો ઉપયોગ . ઓછો કરો. લિફજ્ઞને બદલે દાદરનો ઉપયોગ કરો. સાયકલિંગ પણ કરી શકાય.

આયુર્વેદની રીતે ઠંડા અને ગરમ પદાર્થ વીશે માહિતી વાંચો

પાંચમો આયુર્વેદિક નુશખો:

પાંચમો અને ખૂબ જ મહત્વનો મુદો છે કે, ગુસ્સો બિલકુલ ન કરવો. કંઈપણ બોલતા પહેલા મનમાં વિચાર કરવો. ઘણીવાર મગજ કરતા જીભ વધારે સ્પીડથી ચાલે | ત્યારે ગુસ્સો આવતો હોય છે. રમો.

છઠ્ઠો આયુર્વેદિક નુશખો:

છઠ્ઠોમંત્ર છે કે, હવે પૈસા પાછળ ન દોડવું. એટલું જ કમાવવાનું રાખો કે જેટલું જરૂરી હોય.

શરદી,કફ,ન્યુમોનિયા, વાયરલ તાવ,લોહીને શુદ્ધ કરનાર આયુર્વેદનુ શ્રેષ્ઠ ઔષધ

સાતમો આયુર્વેદિક નુશખો:

સાતમો નુશખો હતાશ ન થાવ. બહુ મોટી અપેક્ષાઓ – ન રાખો. તમે ધારો તેમ ન થાય, તમે ઈચ્છો તે વસ્તુ કદાચ ન પણ મળે તો તે બાબત ભુલી જવી

આઠમો આયુર્વેદિક નુશખો:

આઠમો મુદો છે કે, | ધન, પદ પ્રતિષ્ઠા આપનામાં અહંકાર પેદા કરે છે માટે આ બધાની

હસુદાદા જણાવે છે દરેક રોગની માત્ર એક જ દવા છે આ ચૂર્ણ

નવમો આયુર્વેદિક નુશખો:

નવમો મંત્ર છે કે, વાળ | સફેદ થતાં ગયા એટલે બુઢા થઈ ગયા એમ ન માનવું. ખૂબ જ હરો ફરો મજા કરો. નાના બાળકો સાથે

60 વર્ષે પણ ઘડપણ નહીં આવે જો ખાશો આટલી વસ્તુઓ

દશમો આયુર્વેદિક નુશખો:

છેલ્લો અને દસમો | મંત્ર છે કે, નાના માણસોને પ્યાર | કરો, તેમની સાથે હસીને મુલાકાત | કરો. કયારેક મોટી મોટી હસ્તીઓ કામ ન કરી શકે તે નાની વ્યકિત તરત જ કરી નાખે છે

મગજ માટે ઠંડી દુધી માંથી બનતી વાનગી, વગર દવાએ શરીર સ્વસ્થ રાખવા ઘરે બનાવો દુધીની આ રેસીપી દુધી વિશેની બીજી પોસ્ટ વાંચવા અહી ક્લિક કરો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles