આયુર્વેદની રીતે ઠંડા અને ગરમ પદાર્થ વીશે: ફાયદાકારક છે ખૂબ જ ફાયદો થાય છે પરંતુ ગરમ પ્રકૃતિવાળું હોવાથી વધારે છે આ ઉપરાંત ચાર રીંગણા ગાજર ગોળ અજમો કેરી પાકલ કેરી પણ વિટામીનગી ધરાવતી ઘણા બધા તત્વો ધરાવે છે પરંતુ તેની અંદર પણ ગરમ પ્રકૃતિ છે એટલે તે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે આ ઉપરાંત અંજીર અખરોટ અને બદામ જેવા ડ્રાયફ્રુટ પણ ગરમ પ્રકૃતિના છે ખજૂર પણ ગરમ પ્રકૃતિ અમુક ખજૂર છે ગરમ પ્રકૃતિ અને અમુક પ્રકારનો ખજૂર છે એ ઠંડી પ્રકૃતિનો હોયરું શરીર જે ઠંડી પ્રકૃતિનું છે તો તમારે ઠંડી વસ્તુ ઓછી ખાવી જોઈએ હવે ઠંડી વસ્તુઓ વધારે પડતી ખાવામાં આવે તો તમારું શરીર ઠંડી પ્રકૃતિનું છે અને તમે એ વસ્તુ વધારે ખાવો તો તમને વાયુના રોગ થાય કફના રોગ થાય વાયુના કારણે સાંધાના અને અન્ય પ્રકારના દુખાવા પણ થઈ શકે. જો ગરમ પ્રકૃતિની વસ્તુઓ વધારે પડતી ખાવામાં આવે તો પિતના રોગ થાય એસિડિટી થાય અને હૃદયના રોગ પણ તમને થઈ શકે તો આપણે એવી અમુક વસ્તુઓ જે તમે રોજબરોજ ઉપયોગ કરતા હોય એવી ગરમ વસ્તુઓ અને ઠંડી તાંસીની વસ્તુ વિશે માહિતી મેળવીએ માહિતગાર કરું છું તેમાં તમે દહીં ઈંડા પપૈયું લાલ મરચું આ બધી ગરમ પ્રકૃતિની વસ્તુઓ છે. લાલ મરચું અને પપૈયું વિટામીનગી ધરાવે છે
દેશી ઘી છે ગરમ પ્રકૃતિ હળદર ભેંસનું દૂધ તુલસી ફુદીનો આ તમામ પ્રકારની જે વસ્તુઓ છે ગરમ મસાલા મોટા ભાગના છે એ બધી જ વસ્તુઓ ગરમ પ્રકૃતિની છે જે તમારા શરીરમાં જો વધારે તમે એનું સેવન કરો તો પિત ને રફતારગ થઈ જાય જેમાં એસિડિટીની સમસ્યા તમને સર્જાઈ શકે આ ઉપરાંત ઠંડી વસ્તુની અંદર વાત કરીએ તો સૌથી વધારે ઠંડી તાકસીની વસ્તુમાં ઈલાયચીનો નાનો દાણો આવે છે સબ્જીની અંદર ઉપયોગ કરીએ આપણે ઈલાયચી લીલી જે આવે છે ગ્રીન તે આ ઉપરાંત વરીયાળી છે એ ગરમ તસવીર છોડી કહેવાય એ તમે પાણીનું સેવન કરો તો તમને શરીરને ઠંડુ રાખે છે આ ઉપરાંત અળસીના દાણા જે આવે છે એ પણ ઠંડી પ્રકૃતિ આમળાનું સેવન કરો ઠંડી પ્રકૃતિ લીલા ધાણા જેના વિશે મુકેલો હતો આપણે એ પણ ઠંડી પ્રકૃતિ ચોખા છે ત્યારબાદ રામનાનું સેવન અત્યારે વધારે જોવા મળતા હોય તેનું સેવન કરવાથી પણ તમારા શરીર ને ઠંડું રાખવામાં મદદગાર સાબિત થઈ શકે તરબૂચ જેવા ફળો આ ઉપરાંત ગાયનું દૂધ છે એ પણ ઠંડી પ્રકૃતિનું છે ઘણી બધી વસ્તુઓ છે એ ગરમ અને ઠંડી પ્રકૃતિની જો તમે તમારા મનમાં કોઈ સવાલ હોય તો તમે પૂછી શકો કે કઈ વસ્તુ છે ગરમ પ્રકૃતિને કઈ ઠંડી પ્રકૃતિની
બધા લોકોને ખુબ પરેશાની હોય છે આયુર્વેદની રીતે ઠંડા અને ગરમ પદાર્થ ઓડખવામા તો આજે જ જાની લો કી વસ્તુ ગરમ તાસીરની છે તો કઈ વસ્તુ ઠંડી તાસીરની છે જો આ જાણી લેસો તો સીઝન બદલાતા ક્યારેય બીમાર નહિ પડો

ગાજર: ગાજરની તાસીર ઠંડી હોય છે પરંતુ આ કફનાશક છે. ગાજર લવિંગ અને આદુની જેમ છાતી અને ગળામાં જામેલા કફને ઓગાળી કાઢવામાં સક્ષમ છે
મધ: મધની તાસીર ગરમ હોય છે. એવામાં ગરમ વસ્તુઓની સાથે મધનું સેવન કરવાથી પેટની સમસ્યા થઈ શકે છે
હળદર: હળદરની તાસીર ગરમ હોવાના કારણે ગરમીમાં તેનું વધુ સેવન કરવાથી શરીરને અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે
ફ્રીજનું પાણી: ફ્રિઝનું પાણી પીવામાં ઠંડુ પણ આપના શરીરની તાસીર પ્રમાણે તે ગરમ પડે છે
બીટ: બીટની તાસીર ઠંડી હોય છે. બીટના ફાયદા જોઈએ તો બીટ હિમોગ્લોબીન વધારવામાં ખુબ મદદ કરે છે
વરીયાળી: વરિયાળીના ફાયદા જોઈએ તો વરીયાળીની તાસીર ખુબ ઠંડી હોય છે
કાકડી: સામાન્ય રીતે કાકડીની તાસીર ઠંડી હોય છે. આ સાથે જ કાકડીમાં ભરપૂર પ્રમાણમાં પાણી રહેલું હોય છે.
આદુ: આદુની ચાની તાસીર ગરમ હોય છે જેના કારણે ઠંડીના વાતાવરણમાં શરીરને ગરમ રાખવા માટે અનેક લોકો ચામાં આદુ નાંખીને પીવાનું પસંદ કરતા હોય છે
દુધી: દૂધીની તાસીર ઠંડી હોય છે. તેનું તેલ પણ બને છે અને આ તેલ વાળ માટે ખુબ જ સારું મનાય છે. ઉનાળામાં દુધી ખાવાથી ખુબ ઠંડક મળે છે
ફુદીનો: ફુદીનાની તાસીર ઠંડી હોય છે. ફુદીનાની ચટણીનું ઉનાળામાં વધુ સેવન કરવામાં આવે છે વિટામીન ની દ્રષ્ટિએ ફુદીનો દુનિયાના તમામ રોગોમાંથી બચાવનાર એક જડીબુટ્ટી છે.